અમદાવાદ : વિશ્વ કિડની દિવસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં IKDRCમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષની થીમ દરેકની કિડનીની કાળજી માટે તપાસથી નિવારણ સુધીના જોખમી પરિબળોની માન્યતા પર કેન્દ્રિત હતી.
અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી કરાઇ - latest news of gujarat
વિશ્વ કિડની દિવસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કિડની વિભાગના વડા ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે ખાણીપીણી અને પ્રદૂષણના કારણે કીડીનીને લાગતા રોગો થઈ શકે છે.
![અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી કરાઇ અમદાવાદ-વિશ્વ કિડની દિવસ-ડાયાલીસીસના દર્દીઓ પૈકી અંદાજે 10થી 15ટકા નું મોત થાય છે..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6388913-734-6388913-1584043036123.jpg?imwidth=3840)
અમદાવાદ-વિશ્વ કિડની દિવસ-ડાયાલીસીસના દર્દીઓ પૈકી અંદાજે 10થી 15ટકા નું મોત થાય છે..
અમદાવાદ : વિશ્વ કિડની દિવસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં IKDRCમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષની થીમ દરેકની કિડનીની કાળજી માટે તપાસથી નિવારણ સુધીના જોખમી પરિબળોની માન્યતા પર કેન્દ્રિત હતી.
અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની થઇ ઉજવણી
અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની થઇ ઉજવણી
Last Updated : Mar 13, 2020, 2:15 AM IST