ETV Bharat / state

બાવરી સમુદાયની મહિલાઓએ દારુ અને ગાંજા વિરુધ્ધ કર્યા અહિંસક દેખાવ

અમદાવાદઃ ગુજરાતમાં દારુબંધીની પોકળ વાતો વચ્ચે ઠેર-ઠેર અને ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે. સરકારની નિષ્ફળ દારુબંધી સામે અમદાવાદના એક વિસ્તારની બહેનો દારુ અને ગાંજાના વેચાણથી ત્રાહીમામ પોકારીને આજે અહિંસક દેખાવ કર્યા હતા.

da
author img

By

Published : May 20, 2019, 9:39 PM IST

ગુજરાતમાં દારુબંધીની ગુલબાંગો વચ્ચે ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ટેકરો દારુ અને ગાંજાના વેચાણ તથા સેવન માટે જાણીતો છે.

બાવરી સમુદાયની મહિલાઓએ દારુ અને ગાંજા વિરુધ્ધ કર્યા અહિંસક દેખાવ

અહીંનું યુવાધન અને રહીશો દારું અને ગાંજાનું સેવન કરી રહ્યાં છે અને સેવન કરનારની સંખ્યામં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અહીં વસતા બાવરી સમુદાયના લોકોમાં નાનપણથી જ દારુનું સેવન અને વેચાણ કરવાની આદત પડી જાય છે. જેના કારણે અહીંની મહિલાઓ ઘણી પરેશાન હોય છે, પરંતુ પોતાની વેદના કોઈની સમક્ષ રજૂ કરી શકતી નથી.

ત્યારે આજે બાવરી સમુદાયની મહિલાઓએ આ બાબતે વિચરતા સમુદાયને સમર્થન મંચ નામની સામાજિક સંસ્થાની મદદ લીધી હતી.સમુદાયની મહિલાઓ તથા સામાજિક સંસ્થા દ્વારા આ વિસ્તારમાં બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આ્યું હતુ. રેલી માટે પોલીસે પરવાનગી આપી નહોતી. પરંતુ રેલી નીકળતા પોલીસે રેલીને સમર્થન આપ્યું હતુ. તેમજ સંસ્થાની પ્રશંસા કરી સહાય કરવાની સ્થાનિકોને ખાતરી આપી હતી.

Intro:અમદાવાદ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં દારૂ વેચાણ અને સેવન થઈ રહ્યું છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રામદેવ નગર ટેકરો દારૂ અને ગાંજાના વેચાણ થતા સેવન માટે જાણીતો છે ત્યારે રામદેવનગરમાં વસતા બાવરી સમુદાયની મહિલાઓએ દારૂ ગાંજાના વેચાણ અને વપરાશ સામે અહિંસક રીતે રેલી સ્વરૂપે બેનરો સાથે દેખાવો કર્યા હતા.

Body:રામદેવ નગર વિસ્તારમાં મોટા ભાગમાં બાવરી સમુદાયના લોકો વસે છે અને આ વિસ્તારમાં જ દારૂ ગાંજાનું ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે શહેરના પડતા યુવા વર્ગના લોકો વધારે પ્રમાણમાં અહીંથી દારૂ તથા ગાંજાની ખરીદી કરીને સેવન કરતા હોય છે. બાવરી સમુદાયના પુરુષો તથા છોકરાઓને પણ નાનપણથી જ દારૂ ગાંજાના વેચાણ અને સેવન કરવાની આદત લાગી જાય છે.ત્યાંની મહિલાઓ પણ પોતાના પતિ તથા સંતાનોની નશા કરવાની આદતથી પરેશાન છે પણ કોઈને કહી શકતી નથી.

બાવરી સમુદાયની મહિલાઓએ આ મામલે વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સામાજિક સંસ્થાની મદદ લીધી હતી સમુદાયની મહિલા તથા સામાજિક સંસ્થાના સહયોગથી પોતાના વિસ્તારમાં બેનરી સાથે રેલી યોજી હતી.આ રેલી માટે પહેલા તો પોલીસે પરવાનગી આપી નહોતી પરંતુ રેલી નીકળતા પોલીસે પણ સમર્થન આપ્યું હતું અને સંસ્થાની પ્રશંસા કરી સહાય કરવાની સ્થાનિકોને ખાતરી આપી હતી.

બાઇટ- મિત્તલ પટેલ (સામાજિક કાર્યકર)

બાઇટ- વિસ્તારની પીડિતાઓ

નોંધ- સ્ટોરી માટે પોલીસની બાઇટ મેલથી મોકલેલી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.