ETV Bharat / state

તો શું હવે વકિલોને પણ આચારસહિંતા લાગુ પડશે? - Gujarati News

અમદાવાદઃ વકીલો પોતાના અસીલ સાથે કઈ રીતે વર્તન કરે મુદ્દે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચીફ જસ્ટીસ અનંત દવેને બીરેન વૈષ્ણવની ખંડપીઠે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે. ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદ્દે કેમ કોઈ આચારસહિંતા નથી. વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શું પગલા લઈ શકાય એ મુદ્દે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.

ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : May 2, 2019, 11:14 PM IST

હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે,જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી..હાઈકોર્ટે આ મુદ્દે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે...ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્ત ન અંગે નિયમ ઘડવામાં આવે એવી અરજી મોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

R_GJ_AHD_12_02_MAY_VAKIL_VARTAN_HC_BAR COUNCIL_OF GUJARAT_BAR_COUNCIL_OF_INDIYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - આચારસહિંતા બધાને લાગુ પડે તો વકીલોના વર્તન માટે કોઈ આચારસહિંતા કેમ નથી - હાઈકોર્ટ

વકીલો પોતાના અસીલ સાથે કઈ રીતે વર્તન કરે મુદે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓ મોટો પર ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચીફ જસ્ટીસ અનંત દવે ્ને બીરેન વૈષ્ણવની ખંડપીઠે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદે કેમ કોઈ આચારસહિંતા નથી...વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શુ પગલા લઈ શકાય એ મુદે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.

હાઈકોર્ટે બાર. કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે ચે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી..હાઈકોર્ટે આ મુદે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે...ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્ત ન અંગે નિયમ ઘડવામાં આવે એવી સુઓ મોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.