ETV Bharat / state

શિયાળામાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા શુ કરવું જોઈએ, જાણો ફિટનેસ આઇકોન પાસેથી... - diet plans news

અમદાવાદ: શિયાળાની શરૂઆત થઈ છે. ત્યારે લોકોને સાંધાના દુખાવા તથા અન્ય શારીરિક તકલીફ પણ થતી હોય છે. ત્યારે શિયાળામાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ. જાણીએ ફિટનેસ આઇકોન સપના વ્યાસ પાસેથી...

અમદાવાદ
etv bharat
author img

By

Published : Nov 29, 2019, 12:33 PM IST

અમદાવાદના ફિટનેસ આઇકોન સપના વ્યાસે ETV ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શિયાળામાં લોકોએ ખાવાથી લઈને સુવા સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. લોકોએ ખાવામાં લીલા અને તાજા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સૂકા મેવાનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જેમાં બદામનું ખાસ મહત્વ છે. રોજ એક મુઠ્ઠી એટલે કે 23 જેટલી બદામ ખાવાથી 160 જેટલી કેલરી શરીરને મળે છે. જે શરીર માટે સારી હોય છે. ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ પણ બદામ ખાવી જોઈએ.

શિયાળામાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા શુ કરવું જોઈએ જાણો...

ખાવા ઉપરાંત કસરતનું પણ એટલું જ મહત્વ છે. કાર્ડિયોની કસરત જેવી કે સ્વિમિંગ,વેટ લીફટિંગ,જોગિંગ,વૉલકિંગ જેવી કસરત નિયમિત કરવી જોઈએ. કસરત કરવાથી શરીર કામ કરતું રહે છે. જેના કારણે શરીર રોગમુક્ત બને છે. ઉપરાંત શરીર માટે નિયમિત ઊંઘ પણ લેવી જરૂરી છે. સમયસર અને નિયમિત ઊંઘથી રોગ શરીરથી દૂર રહે છે. આમ, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Intro:અમદાવાદ

શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે હવે શિયાળો સાથે આળસને પણ લઈને આવે છે.શિયાળામાં લોકોને સાંધાના દુખાવા તથા અન્ય શારીરિક તકલીફ પણ થતી હોય છે ત્યારે શિયાળામાં સ્વસ્થ અને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ જાણીએ ફિટનેસ આઇકોન સપના વ્યાસ પાસેથી..

Body:ફિટનેસ આઇકોન સપના વ્યાસે ETV ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે શિયાળામાં લોકોએ ખાવાથી લઈને સુવા સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.લોકોએ ખાવામાં લીલા અને તાજા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ,સૂકા મેવાનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જેમાં બદામનું કજસ મહત્વ છે.રોજ એક મુઠ્ઠી એટલે કે 23 જેટલી બદામ ખાવાથી 160 જેટલી કેલરી શરીરને મળે છે જેમાંથી 130 કેટલી શરીર માટે સારી હોય છે.ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ પણ બદામ ખાવી જોઈએ.

ખાવા ઉપરાંત કસરતનું પણ એટલું જ મહત્વ છે.કાર્ડિયોની કસરત જેવી કે સ્વિમિંગ,વેટ લીફટિંગ,જોગિંગ,વૉલકિંગ જેવી કસરત નિયમિત કરવી જોઈએ.કસરત કરવાથી શરીર કામ કરતું રહે છે જેના કારણે રોગમુક્ત શરીર બને છે.ઉપરાંત શરીર માટે નિયમિત ઊંઘ પણ લેવી જરૂરી છે.સમયસર અને નિયમિત ઊંઘથી રોગથી શરીર દૂર રહે છે.આમ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહેવા માટે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...

બાઇટ- સપના વ્યાસ(ફિટનેસ આઇકોન)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.