ETV Bharat / state

સેવા કેમ્પોમાં પાણી ભરાતા અંબાજી જતા પદયાત્રીઓને ભારે હાલાકી - ambaji

અમદાવાદ: ભાવિક ભક્તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે પવિત્ર શક્તિપીઠમાં અંબાજીના દર્શનાર્થે પગપાળા જાય છે. વરસાદી માહોલ કારણે રાહત કેમ્પો ઉઠાવી લેવામાં આવ્યાં છે. મદદ માટે પહોંચેલાં સંઘની સામગ્રી પાણી પલળી ગઈ હોવાથી યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સેવા કેમ્પોમાં પાણી ભરાતાં અંબાજી જતાં પદયાત્રીઓને ભારે હાલાકી
author img

By

Published : Sep 10, 2019, 11:18 PM IST

મંગળવારના રોજ ભારે વરસાદ કારણે અંબાજી જતા પદયાત્રીઓની સેવા આપતા સેવાર્થી કેમ્પમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેથી યાત્રિકોના આરામ માટે કરાયેલી તમામ સુવિધાઓ હટાવી લેવાની ફરજ પડી હતી. જેના કારણે પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છતાં યાત્રિકો વરસતા વરસાદમાં બમણાં ઉમંગ અને ઉત્સાહ સાથે ભક્તિસભર અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.

સેવા કેમ્પોમાં પાણી ભરાતાં અંબાજી જતાં પદયાત્રીઓને ભારે હાલાકી

મંગળવારના રોજ ભારે વરસાદ કારણે અંબાજી જતા પદયાત્રીઓની સેવા આપતા સેવાર્થી કેમ્પમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેથી યાત્રિકોના આરામ માટે કરાયેલી તમામ સુવિધાઓ હટાવી લેવાની ફરજ પડી હતી. જેના કારણે પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છતાં યાત્રિકો વરસતા વરસાદમાં બમણાં ઉમંગ અને ઉત્સાહ સાથે ભક્તિસભર અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.

સેવા કેમ્પોમાં પાણી ભરાતાં અંબાજી જતાં પદયાત્રીઓને ભારે હાલાકી
Intro:સમગ્ર ભારતમાંથી ભાવિક ભક્તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે પવિત્ર શક્તિપીઠ મા અંબાજીના દર્શનાર્થે પગપાળા જતા હોય છે.ત્યારે આ પગપાળા સંઘ ની દરેક પ્રકારે સેવા કરવાનો મોકો પણ તારી ભક્તો લાભ લેતા હોય છે.

Body:આજરોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને તે જ પ્રમાણે વરસાદ વરસતા અંબાજી ચાલતા જનાર સંઘ ની સેવા કરતા સેવાર્થી કેમ્પમાં પણ પાણી ભરાઈ ગયા હતા. યાત્રિકોને સુવાની અને આરામ કરવા માટે પલંગ, ટેબ્લો અને તેના પર જાડા ગાદલા અને તકીયાઓની સુવિધા કરવામાં આવી હતી.પરંતુ અત્યારે પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર વસ્તુઓ પલળી જવા પામી હતી.

Conclusion:અને યાત્રિકો પણ વરસતા વરસાદમાં તેટલી જ ઉમંગ અને ઉત્સાહ સાથે ભક્તિસભર અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા હતા. એપ્રુવલ ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.