ETV Bharat / state

24 કલાક પણ ન ચાલ્યું તંત્રનું રિપેરીંગ કામ, લાખો લીટર પાણીનો બગાડ ક્યાં સુધી? - gujarati news

અમદાવાદઃ શહેરમાં બે દિવસ પહેલા હાથીજણ વિસ્તારમાં લાખો લિટર પાણીના બગાડના અહેવાલને ETV BHARATએ પ્રસારીત કર્યો હતો. જે બાદ તંત્રએ કામગીરી શરૂ કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 9, 2019, 11:59 AM IST

સમગ્ર વિગત અનુસાર ETV BHARAT દ્વારા પાણીના બગાડ અંગે સમાચાર પ્રસારિત થતાની સાથે જ રાતોરાત કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. જેને પણ ETV BHARATએ ઇમ્પેક્ટ સમાચાર પણ રજૂ કર્યા હતા પરંતુ ગરૂવારે ફરી વખત કોર્પોરેશને રીપેરીંગ કર્યું હતું તે જગ્યાએ ફરી વખત પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે.

24 કલાક પણ ન ચાલ્યું તંત્રનું રિપેરીંગ કામ

જેને લઈને જનતામાં રોષ જોવા મડ્યો હતો. એક તરફ અમુક જિલ્લાઓ પીવાના પાણી માટે વલખા મારે છે ત્યારે અમદાવાદ તંત્ર દ્વારા આવા લાખો લીટર પાણીના બગાડ સામે કોઈ કામગીરી હાથ ધરાતી નથી અને કામગીરી કરાય તો પણ પુરા 24 કલાક પણ નથી ચાલતું તેવું રિપેરીંગ કરાય છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કોઈ નક્કર કામગીરી કરશે કે આમ જ પાણીને બગાડ સતત ચાલુ રહેશે.

Intro:બે દિવસ પહેલા હાથીજણ વિસ્તારમાં લાખો લિટર પાણી ના બગાડ ના ઈ ટીવીએ અહેવાલ પ્રસારીત કર્યો.

Body:જેના પગલે સમાચાર પ્રસારિત થતાં ની સાથે જ રાતોરાત કોર્પોરેશન દ્વારા પાણી નો બગાડ અટકાવવા માટેના પગલા ને રીપેરીંગ કામ કર વામાં આવ્યું હતું,જેને પણ etv એ એ ઇમ્પેક્ટ સમાચાર પણ રજૂ કર્યા હતા.

Conclusion:સતત બે દિવસ પાણી ના બગાડ ના સમાચાર ઈટીવીએ પ્રસારિત કર્યા હતા. આજે ફરી વખત કોર્પોરેશનમાં રીપેર કરી હતું તે જગ્યાએ ફરી વખત પીવાના પાણીના લાઇનમાં ભંગાણ પડ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.