ETV Bharat / state

સુધારા-વધારા સાથે V.S હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ પાસ થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું વર્ષ 2020નું 200 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સુધારા-વધારા કરીને 201.6 કરોડનું બજેટ મંગળવારે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નવુ ઈકોમશીન અને સોનોગ્રાફી મશીન વસાવવા માટે 50 લાખ રુપિયા ફાળવવામાં આવ્યાં છે.

વીએસ હોસ્પિટલ બજેટ 2020
સુધારાવધારા સાથે વીએસ હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ પાસ થયું
author img

By

Published : Jan 28, 2020, 8:40 PM IST

અમદાવાદ: જનરલ મેડિસિન વિભાગમાં દર્દીને શ્વાસોચ્છવાસ અને આપણે લગતી તપાસ માટે ઈકો ટેસ્ટ કરવો જરૂરી રહે છે. ઈકો દ્વારા પ્રાથમિક તપાસથી હૃદયને લગતી બીમારી જાણી શકાય છે. જેથી દર્દીને કાર્ડિયોલોજીની સારવારની જરૂર હોય તો આગળ સ્પેશિયલ વિભાગમાં રિફર કરી દર્દીનો જીવ બચાવી શકાય છે.

વી.એસ. હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ પાસ થયું

હોસ્પિટલના હેરિટેજ મકાનોનું રિટર્ન ફીટિંગ અને સમારકામ માટે રૂપિયા 702 લાખ ફાળવવામાં આવ્યાં છે. શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલનું હેરિટેજ મકાન આશરે 80 વર્ષ જૂનું છે. હાલમાં આ હેરિટેજ બિલ્ડિંગમાં વોર્ડ નંબર 1 થી 6 કાર્યરત છે. આ મકાનનું આયુષ્ય લંબાય તે માટે તેમાં સમગ્ર બિલ્ડિંગમાં જરૂરી રીપેરીંગ અને રિનોવેશન કરવું જરૂરી છે. જેમાં અનેક કામગીરી હાથ ધરવામાં આવશે. સ્ટ્રક્ચર ફીટિંગ તથા ચણતરનું વોલ સ્ટ્રેટનીંગ, RCC સ્લેબ, નવી લિફ્ટની ઈન્સ્ટોલેશન કામગીરી, રીપેરીંગ અને ટ્રેનિંગ કામ, છતની રીપેરિંગની કામગીરી વેન્ટિલેશનનું રીપેરીંગ સમગ્ર બિલ્ડિંગના ચણતરને જોઈનિંગ અને પોઈન્ટની કામગીરી થશે.

અદ્યતન સિટી સ્કેન મશીન તથા અન્ય અદ્યતન ડીટેલ સાધન વસાવવા માટે પણ અંદાજપત્રમાં 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ એસ્ટાબ્લિશમેન્ટ તથા નોન સ્ટોપ ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Intro:બીજલ પટેલ(મેયર,અમદાવાદ)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ નું વર્ષ 2020 નું બજેટ ૨૦૦ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સુધારા વધારા કરીને 201.6 કરોડનું બજેટ આજ રોજ રજૂ કરવામાં આવ્યું છે.

જેમાં નવું ઇકો મશીન અને સોનોગ્રાફી મશીન માટે ૫૦ લાખ ફાળવવામાં આવ્યા છે જનરલ મેડિસિન વિભાગમાં દર્દીને શ્વાસોચ્છવાસ અને આપણે લગતી તપાસ માટે ઇકો ટેસ્ટ કરવો જરૂરી રહે છે ઇકો દ્વારા પ્રાથમિક તપાસ થી હૃદયને લગતી બીમારી જાણી શકાય છે જેથી દર્દીને કાર્ડિયોલોજી ની સારવારની જરૂર હોય તો આગળ સ્પેશિયલ ટીવી ભાગમાં રિફર કરી દર્દીનો જીવ બચાવી શકાય છે.

Body:હોસ્પિટલના હેરિટેજ મકાનોનું રિટર્ન ફીટીંગ અને સમારકામ માટે 702 લાખ ફાળવવામાં આવ્યા છે શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ નું હેરિટેજ મકાન આશરે ૮૦ વર્ષ જૂનું છે હાલમાં આ હેરિટેજ બિલ્ડીંગ માં વોર્ડ નંબર 1 થી 6 કાર્યરત છે આ મકાનનું આયુષ્ય વધુ સમય સુધી રહે અને તે માટે તેમાં સમગ્ર બિલ્ડિંગમાં જરૂરી રીપેરીંગ રીનોવેશન કરવું જરૂરી છે જેમાં અનેક કામગીરી હાથ ધરવામાં આવશે સ્ટ્રક્ચર ફીટીંગ તથા ચણતર નું વોલ સ્ટ્રેટનીંગ, આરસીસી સ્લેબ, નવી લિફ્ટ ની ઈન્સ્ટોલેશન કામગીરી, રીપેરીંગ અને ટ્રેનિંગ કામ, છતની રિપેરિંગની કામગીરી વેન્ટિલેશન નું રીપેરીંગ સમગ્ર બિલ્ડિંગના ચણતરને જોઇનિંગ અને પોઇન્ટ ની કામગીરી થશે.

અધ્યતન સીટી સ્કેન મશીન તથા અન્ય અધ્યતન ડીટેલ સાધન વસાવવા માટે પણ અંદાજપત્રમાં છ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમજ એસ્ટાબ્લિશમેન્ટ તથા નોન સ્ટોપ ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.