વિરમગામ: ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લામાં સેવા એ સંગઠન માટેની વિરમગામ શહેર દ્વારા covid-19 અંતર્ગત કરવામાં આવેલી સેવાકીય કાર્યની ઈ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે તેમના જીવન ચરિત્ર પર નાનું વક્તવ્ય આપ્યું હતુ. તાલુકા ભાજપની ઈ બુક લોન્ચિંગ બેઠકમાં અમદાવાદ જિલ્લા સંગઠનના મહામંત્રી નવદીપસિંહ ડોડીયાએ પણ માર્ગદર્શન આપ્યું હતુુ.
દીનદયાલજીની જન્મજયંતની નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપની E-Book launch કરવામાં આવી - news updates of ahmedabad
25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપની ઈ બુકનું વર્ચ્યુઅલ ન્ચિંગ કરવામાં આવ્યું હતું.
viramgam