ETV Bharat / state

ભાગેડુ માલ્યાને હવે જાગ્યો દેશપ્રેમ...? એરલાઈન્સ કંપનીઓ નિષ્ફળ જવા પર વ્યક્ત કર્યુંં દુઃ ખ

નવી દિલ્હીઃ જેટ એરવેઝની આર્થિક હાલત પોતાની કિંગફિશર એરલાઈન્સ જેવી થતાં વિજય માલ્યાએ સવાલ કર્યો છે કે, ભારતમાં આટલી બધી એરલાઈન કંપનીઓ કેમ બંધ થઈ જાય છે. માલ્યાએ કિંગફિશર એરલાઈન્સની સ્થાપના વર્ષ 2003માં કરી હતી, જે વર્ષ 2012માં બંધ થઈ ગઈ હતી.

એરલાઈન્સ કંપનીઓ નિષ્ફળ જવા પર માલ્યાએ કર્યુ દુઃખ વ્યક્ત
author img

By

Published : Apr 17, 2019, 5:31 PM IST

હાલ લંડનમાં રહેતા અને ભારતમાં પ્રત્યાર્પણની નજીક પહોંચી ચુકેલા માલ્યાએ કેટલાક ટ્વીટ કર્યા છે. તેણે જેટ એરવેઝ અને તેના સંસ્થાપક દંપતી નરેશ ગોયલ અને અનિતા ગોયલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

માલ્યાએ કહ્યું છે કે, ભલે અમે એકબીજાની હરિફાઈમાં હતા, પણ મારા મનમાં નરેશ અને અનિતા ગોયલ પ્રત્યે સહાનુભૂતિ છે. જેમણે જેટ એરવેઝને બનાવ્યું હતું, તેના પર ભારતે અત્યંત ગૌરવ અનુભવવો જોઈએ. ખૂબ સારી સેવા આપી રહેલી જેટ એરવેઝ મહત્વપૂર્ણ રૂટ પર વિમાન ચલાવી રહી હતી. પણ ભારતમાં આટલી બધી એરલાઈન્સ કંપનીઓને ધૂળ ફાંકવી પડે તેવી દુ:ખદાયક સ્થિતિ કેમ સર્જાઈ?

  • Even though we were fierce competitors, my sympathies go out to Naresh and Neeta Goyal who built Jet Airways that India should be extremely proud of. Fine Airline providing vital connectivity and class service. Sad that so many Airlines have bitten the dust in India. Why ?

    — Vijay Mallya (@TheVijayMallya) 16 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Every time I say that I am willing to pay 100 percent back to the PSU Banks, media say I am spooked, terrified etc of extradition from the U.K. to India. I am willing to pay either way whether I am in London or in an Indian Jail. Why don’t Banks take the money I offered first ?

જેટ એરવેઝને કિંગફિશરના સૌથી મોટા હરિફ દર્શાવતાં માલ્યાએ સરકારી નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે લખ્યું કે, ભલે જેટ કિંગફિશરની સૌથી મોટી હરિફ હતી, પણ મને આટલી મોટી ખાનગી એરલાઈન્સની અસફળતા જોઈને ખરાબ લાગે છે. કારણ કે, સરકાર એરઈન્ડિયાને રાહત પેકેજના રૂપમાં સરકારી ખજાનામાંથી 35,000 કરોડ રુપિયા આપી ચુકી છે. PSUની આડમાં આ ભેદભાવ યોગ્ય નથી.

  • I invested hugely into Kingfisher which rapidly grew to become India’s largest and most awarded airline. True, Kingfisher borrowed from PSU Banks as well. I have offered to pay back 100 percent but am being criminally charged instead. Airline Karma ?

  • Even though Jet was a major competitor to Kingfisher at the time I feel sorry to see such a large private airline on the brink of failure when Government used 35K crores of public funds to bail out Air India. Just being a PSU is no excuse for discrimination.

આજે સવારે કેટલાક ટ્વીટ કરીને માલ્યાએ ફરીથી બેંકોનું દેવું ચુકવાની વાત કરી હતી. એક ટ્વીટમાં તેણે લખ્યું કે, "મે કિંગફિશરમાં સૌથી મોટી રકમનું રોકાણ કર્યું હતું. તે ખૂબ ઝડપથી ભારતની સૌથી મોટી અને ખૂબ સારી એરલાઈન્સ બની ગઈ હતી. હા, એ વાત સાચી છે કે તેણે બેંકો પાસેથી લોન લીધી હતી. હું 100 ટકા રકમ ચુકવવાની ઓફર પણ કરી ચુક્યો છું. પરંતુ મારા પર અપરાધીનો થપ્પો લગાવી દેવામાં આવ્યો છે. શું એરલાઈન્સ કંપની બનાવવાને કારણે આવું થયું?"

કેટેગરી- બ્રેકિંગ, ટોપ ન્યૂઝ, બિઝનેસ

----------------------------------------------- 

વિજય માલ્યાનો સવાલઃ ભારતમાં કેમ આટલી બધી એરલાઈન્સ 

કંપનીઓ નિષ્ફળ ગઈ?

નવી દિલ્હી- જેટ એરવેઝની આર્થિક હાલત પોતાની કિંગફિશર એરલાઈન્સ જેવી થતાં વિજય માલ્યાએ સવાલ કર્યો છે તે ભારતમાં આટલી બધી એરલાઈન કંપનીઓ કેમ બંધ થઈ જાય છે. માલ્યાએ કિંગફિશર એરલાઈન્સની સ્થાપના 2003માં કરી હતી, અને તે 2012માં બંધ થઈ ગઈ હતી.

હાલ લંડનમા રહેતા અને ભારતમાં તેમનું પ્રત્યાર્પણ થાય તેની નજીક પહોંચી ચુકેવા માલ્યાએ કેટલાક ટ્વીટ કર્યા છે. અને જેટ એરવેઝ અને તેના સંસ્થાપક દંપતી નરેશ ગોયલ અને અનિતા ગોયલ પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી છે. માલ્યાએ કહ્યું છે કે ભલે અમે એકબીજાની હરિફાઈમાં હતા, પણ મારા મનમાં નરેશ અને અનિતા ગોયલ પ્રત્યે સહાનુભુતિ છે. જેમણે જેટ એરવેઝને બનાવ્યું હતું, જેના પર ભારતે અત્યંત ગૌરવ અનુભવવો જોઈએ. ખુબ સારી સેવા આપી રહેલી જેટ એરવેઝ અને તે પણ મહત્વપૂર્ણ રૂટો પર વિમાન ચલાવી રહી હતી. પણ ભારતમાં કેટલી બધી એરલાઈન કંપનીઓને ધૂળ ફાંકવી પડે તેવી દુખદાયક સ્થિતી કેમ સર્જાઈ?

જેટને કિંગફિશરની સૌથી મોટા હરિફ દર્શાવતાં માલ્યાએ સરકારી નિતી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે ભલે જેટ કિંગફિશરની સૌથી મોટી હરિફ હતી, પણ  મને આટલી મોટી ખાનગી એરલાઈન્સની અસફળતાં જોઈને ખરાબ લાગે છે. કારણે કે સરકાર એરઈન્ડિયાને રાહત પેકેજના રૂપમાં સરકારી ખજાનામાંથી રૂપિયા 35,000 કરોડ આપી ચુકી છે. પીએસયુની આડમાં આ ભેદભાવ યોગ્ય નથી.

આજે સવારે કેટલાક ટ્વીટ કરીને માલ્યાએ ફરીથી બેંકોનું દેવું ચુકવાની વાત કરી હતી. એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે મે કિંગફિશરમાં સૌથી મોટી રકમનું રોકાણ કર્યું હતું. તે ખુબ ઝડપથી ભારતની સૌથી સોટી અને ખુબ સારી એરલાઈન્સ બની ગઈ હતી. હા… એ વાત સાચી છે કે તેણે બેંકો પાસેથી લોન લીધી હતી. હું 100 ટકા રકમ ચુકવવાની ઓફર પણ કરી ચુક્યો છું. પરંતુ મને અપરાધીનો થપ્પો લગાવી દેવામાં આવ્યો છે. શું એરલાઈન કંપની બનાવવાને કારણે આમ થયું?

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.