ETV Bharat / state

ચાલુ વરસાદે પણ ગરબાની રમઝટ માણતા અમદાવાદી, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ - raincoat

અમદાવાદ : શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જેમાં બાળકો, મહિલાઓ સાથે કપલ્સ પણ આવે છે. બધાને બસ એમ જ છે કે તેઓ સૌથી સારા દેખાવા જોઈએ અને તેમના સ્ટેપ્સ સૌથી પરફેક્ટ હોવા જોઈએ. અને એટલે જ તો તેમણે અત્યારથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. અને ગરબા ક્લાસિસ જોઈન કરી પસીનો વહાવી રહ્યા છે.

etv bharat ahmedabad
author img

By

Published : Sep 11, 2019, 11:32 AM IST

હવે નવરાત્રીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.ગુજરાતીઓ હોય અને ગરબા ન લે તો જ નવાઈ. પછી તે વતનમાં હોય કે વિદેશમાં, ઠંડી હોય કે ગરમી, ગુજરાતીઓને ગરબા લેવા માટે કોઈ તહેવાર કે ખાસ પ્રસંગના મોહતાજ નથી હોતા. શહેરમાં એક તરફ જ્યારે મેહુલિયો જામ્યો છે. ત્યારે આ ખેલૈયાઓ રેઇનકોટ વાળા ચણિયાચોળી પહેરી ને ફૂલ વરસાદમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

વરસાદમાં રેઇનકોટ પહેરીને ગરબા કરતા ખેલૈયાઓ નો વિડીયો વાઇરલ

Intro:અમદાવાદ:

અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જેમાં બાળકો, મહિલાઓ સાથે કપલ્સ પણ આવે છે. બધાને બસ એમ જ છે કે તેઓ સૌથી સારા દેખાવા જોઈએ અને તેમના સ્ટેપ્સ સૌથી પરફેક્ટ હોવા જોઈએ. અને એટલે જ તો તેમણે અત્યારથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. અને ગરબા ક્લાસિસ જોઈન કરી પસીનો વહાવી રહ્યા છે.

Body:ગુજરાતીઓ હોય અને ગરબા ન લે તો જ નવાઈ. પછી તે વતનમાં હોય કે વિદેશમાં, ઠંડી હોય કે ગરમી, ગુજરાતીઓને ગરબા લેવા માટે કોઈ તહેવાર કે ખાસ પ્રસંગના મોહતાજ નથી હોતા. શહેરમાં એક તરફ જ્યારે મેહુલિયો જામ્યો છે ત્યારે આ ખેલૈયાઓ રેઇનકોટ વાળા ચણિયાચોળી પહેરી ને ફૂલ વરસાદમાં ગરબા ની પ્રેક્ટિસ કરી રહ્યા છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.