હાલ ગુજરાતમાં પાણીની તંગી છે ત્યારે એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ જ્યાં લીલ જેવી જગ્યાએ ઉભુ રહેવું પણ ન ગમે, તેવી જગ્યાએ એક બોટલ પાણી માટે બોટલ પકડી અને ઊભા રહીને પાણીની તરસ છીપાવતા શ્રમજીવીઓ માટે આ લીકેજ થતું પાણી આશીર્વાદરૂપ છે.
લીલ પાસે જમા થતું પાણી પીને તરસ છીપાવતા શ્રમજીવીઓ, જુઓ વીડિયો... - gujaratinews
અમદાવાદ: હાલમાં ગયા વર્ષના નબળા ચોમાસાના કારણે આખું ગુજરાત પાણીની તંગી હેઠળ જીવી રહ્યું છે. ત્યારે લાલગેબી આશ્રમ પાસે પાણીના બોરમાંથી લીકેજ થઈ લાખો ગેલન પાણી નકામું વહી રહ્યું છે, ત્યારે ત્યાંના શ્રમજીવીઓ માટે આ નકામા વહી રહેલું પાણી આશીર્વાદરૂપ છે.

વીડિયો
હાલ ગુજરાતમાં પાણીની તંગી છે ત્યારે એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ જ્યાં લીલ જેવી જગ્યાએ ઉભુ રહેવું પણ ન ગમે, તેવી જગ્યાએ એક બોટલ પાણી માટે બોટલ પકડી અને ઊભા રહીને પાણીની તરસ છીપાવતા શ્રમજીવીઓ માટે આ લીકેજ થતું પાણી આશીર્વાદરૂપ છે.
Intro:હાલમાં ગયા વર્ષના નબળા ચોમાસાના કારણે આખું ગુજરાત પાણીની તંગી હેઠળ જીવી રહ્યું છે.
Body:ત્યારે લાલગેબી આશ્રમ પાસે પાણીના બોરમાં થી લીકેજ થઈ લાખો ગેલન પાણી નક્કામું વહી રહ્યું છે, ત્યારે ત્યાંના શ્રમજીવીઓ માટે આ નકામાં વહી રહેલું પાણી આશીર્વાદરૂપ છે.
Conclusion:લીલ જેલી જગ્યાએ તમને ઉભુ રહેવું પણ ન ગમે, તેવી જગ્યાએ એક બોટલ પાણી માટે બોટલ પકડી અને ઊભા રહીને પાણીની તરસ છીપાવતા શ્રમજીવીઓ માટે આ લીકેજ થતું પાણી આશીર્વાદરૂપ છે.