ETV Bharat / state

પેન્સિલની અણી પર આપ્યો લોકડાઉનનો અનોખો સંદેશ... - દિપકભાઈ ભટ્ટ

હાલ દેશભરમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ઘણા પ્રકારના લોકો આ લોકડાઉનનો ભંગ પણ કરતા જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદના જાણીતા આર્ટિસ્ટ એવા દિપકભાઈ ભટ્ટે અનોખા પ્રકારનો મેસેજ દેશવાસીઓને તેમના ફેસબુક પેજ પર ઓનલાઈન એક્ઝિબિશન દ્વારા આપ્યો હતો.

Unique message of lockdown on the edge of the pencil
પેન્સિલની અણી પર આપ્યો લોકડાઉનનો અનોખો સંદેશ...
author img

By

Published : Apr 7, 2020, 2:18 PM IST

અમદાવાદ: ગુજરાતના જાણીતા આર્ટિસ્ટ એવા દિપકભાઈ ભટ્ટે જેમને પેન્સિલની અણી પર લોક, કી અને કડીની આકૃતિ બનાવી લોકડાઉનનો સંદેશો આપ્યો છે. આ ઉપરાંત તેમને દેશની સેવામાં કાર્યરત એવા પોલીસ, મીડિયા કર્મી, ડૉક્ટર્સ વગેરેની તસવીરો ચોખાના દાણા પણ કોતરી હતી. કલર પુર્યા છે. જેમાં સ્ટે હોમ બી સેફ, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો વગેરે જેવા લખાણો પણ ચોખાના દાણા પર લખ્યા છે.

Unique message of lockdown on the edge of the pencil
પેન્સિલની અણી પર આપ્યો લોકડાઉનનો અનોખો સંદેશ...
દિપકભાઈ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, દિવસેને દિવસે કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ કાબૂમાં ત્યારે જ આવશે જ્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લોકડાઉનનો સંપૂર્ણ પાલન કરીએ. આ મેસેજ વધારે લોકો સુધી પહોચાડવા માટે મેં આ એક્ઝિબિશન ઓનલાઈન કર્યું છે. જેમાં અલગ અલગ ચોખાના દાણા પર ડૉક્ટર્સ અને પોલીસ તેમજ મીડિયા કર્મીઓના કઠોર પરીશ્રમને પણ દર્શાવ્યો છે. આ એક આર્ટ પણ છે જેથી મારી ઈચ્છા છે કે, કમિશ્નર સાહેબની ઓફિસમાં તેમજ સિવિલ તેમજ વીએસ જેવી મોટી હૉસ્પિટલમાં હું આ ચોખાના દાણા પર દોરવામાં આવેલા ચિત્રોને ભેટ સ્વરૂપે આપું.

દિપકભાઈની બીજી વિશેષતા એ છે કે, તેઓ બીજા પ્રકારની સિદ્ધીઓના કારણે તેઓ ગિનિસ બુક અને લિમ્કા બુકમાં નામ નોંધાવી ચૂક્યા છે. એકવાળમાં બીજો વાળ પરોવી શકે છે, ચોખાના એક દાણા પર 396 અક્ષર લખેલા છે, 15 પૈસાના પોસ્ટકાર્ડ પર શ્રીમદ્ ભગવદગીતા લખ્યું છે, તેમને માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરને તલના દાણા પર 148 શબ્દોનો અભિનંદ પત્ર પણ લખીને આપેલો છે, હિસ્ટ્રી ચેનલમાં પણ તેમનો પ્રોગ્રામ આવી ચુક્યો છે, ચાલુ બાઈક પર રીદ્ધી સિદ્ધીની મૂર્તી સોપારી પર કોતરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.