ETV Bharat / state

અમદાવાદમાં યોજાયુ અનોખુ ડિઝાઈન એક્ઝિબિશન

અમદાવાદઃ ભવર રાઠોડ ડિઝાઇન સંસ્થા દ્વારા ડિઝાઇન એક્ઝિબિશન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર ભારતનું સૌથી મોટું ડિઝાઇન એક્ઝિબિશન છે. કુલ સાત શહેરોમાં આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.

etv bharat
અમદાવાદમાં યોજાયો અનોખો ડિઝાઇન એક્ઝિબિશન
author img

By

Published : Dec 22, 2019, 6:46 PM IST

દેશમાં સૌથી વધુ રાહ જોવાતું આ ડિઝાઇન શિક્ષણનું ઇવેન્ટમાં કારકિર્દી બનાવવા માટે મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે મોટી સંખ્યામાં ભાગ લે છે. જાણીતા ડિઝાઇન પ્રોફેશનલ્સ અને ફેકલ્ટીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને પ્રદર્શનમાં પ્રદર્શિત તેમનાં કાર્યનું મૂલ્યાંકન કરે છે, 35 થી વધુ અગ્રણી ડિઝાઇન કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અમદાવાદમાં યોજાયો અનોખો ડિઝાઇન એક્ઝિબિશન

મુંબઈ પૂના દિલ્હી કલકત્તા જયપુર અને બેંગ્લોર જેવા શહેરોની સફળતા પછી હવે અમદાવાદ ખાતે આ એક્ઝિબિશન યોજાયું હતું, ભવર રાઠોડે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ભારતની ટોચની ડિઝાઇન કોલેજો સાથે વાતચીત કરવા અને ડિઝાઇન શિક્ષણમાં તેમની તકનીકો વિશે જાણવા માટે એક સામાન્ય મંચ પૂરો પાડવાના હેતુથી BRDI ડીઝાઇન પ્રદર્શન શરુ કર્યુ હતું.

Intro:અમદાવાદમાં ભવર રાઠોડ ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ દ્વારા ડિઝાઇન એક્ઝિબિશન 2019 નું આયોજન કરવામાં આવ્યું. જે સમગ્ર ભારતનું સૌથી મોટું ડિઝાઇન એક્ઝિબિશન હશે. કુલ સાત શહેરોમાં આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે મુંબઈ પૂના દિલ્હી કલકત્તા જયપુર અને બેંગ્લોર જેવા શહેરોની સફળતા પછી હવે અમદાવાદ ખાતે આ એક્ઝિબિશન યોજાયું છે.

Body: ભવર રાઠોડે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ભારતની ટોચની ડિઝાઇન કોલેજો સાથે વાતચીત કરવા અને ડિઝાઇન શિક્ષણમાં તેમની તકનીકો વિશે જાણવા માટે એક સામાન્ય મંચ પૂરો પાડવાના હેતુથી બીઆરડીઆઈ ડીઝાઇન પ્રદર્શન શરુ કર્યું હતું. આજે દેશમાં સૌથી વધુ રાહ જોવાતું આ ડિઝાઇન શિક્ષણનું ઇવેન્ટમાં કારકિર્દી બનાવવા માટે મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે મોટી સંખ્યામાં ભાગ લે છે. જાણીતા ડિઝાઇન પ્રોફેશનલ્સ અને ફેકલ્ટીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. અને પ્રદર્શનમાં પ્રદર્શિત તેમનાં કાર્યનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ૩૫ થી વધુ અગ્રણી ડિઝાઇન કોલેજો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરવા માટે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Conclusion:એપૃવલ.ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.