ETV Bharat / state

Gujarat Assembly 2022 : વિધાનસભામાં બેરોજગારીથી લઈને અનેક મુદ્દા રહ્યાં ચર્ચામાં - Discussion on Hurricanes in the Assembly

ગુજરાત વિધાનસભામાં બેરોજગારીના મુદ્દા (Debate on Issue of Unemployment in Assembly) જોરશોરથી ચર્ચામાં રહ્યો છે. વિરોધ પક્ષે ટેબલેટને લઈને પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. તૌકતે વાવાઝોડામાં (Gujarat Assembly 2022) નુકસાનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

Gujarat Assembly 2022 : વિધાનસભામાં બેરોજગારીથી લઈને અનેક મુદ્દા રહ્યાં ચર્ચામાં

author img

By

Published : Mar 15, 2022, 8:16 AM IST

ગાંધીનગર : વિધાનસભામાં બેરોજગારીનો (Debate on issue of Unemployment in Assembly) મુદ્દો ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના માનદ વેતનના દરોમા વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે મોંઘવારી વધી રહી છે. વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે, સંચાલક કમ કૂકને ફક્ત 1600 રૂપિયા મળે છે. જ્યારે તેના કુક કમ હેલ્પરને 500 થી લઇને 1400 રૂપિયા મળે છે. જ્યારે ફક્ત હેલ્પરને 300 થી લઈને 500 રૂપિયા મળે છે.

આ પણ વાંચો : Misbehavior with Speaker in Lakhisarai: સીએમ નીતિશ વિધાનસભામાં સ્પીકર પર થયા ગુસ્સે, જાણો કેમ..

વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી - વિરોધ પક્ષો જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં 2020માં કોલેજમાં અભ્યાસ કરતા 1702 વિદ્યાર્થીઓ પૈકી 820 વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ (Discussion of Taking Tablets to Students in Assembly) આપવામાં આવ્યા નથી. તેની ફી ની ઉઘરાણી કરી દેવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 850 વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી છે.

આ પણ વાંચો : Gujarat Assembly 2022: મહિલા PSI પર હુમલાના પડઘા વિધાનસભામાં પડ્યાં, કોંગ્રેસે કર્યું વોકઆઉટ

તૌકતે વાવાઝોડાની નુકશાન આકારણી હજુ બાકી ? - 2021 માં આવેલા તૌકતે વાવાઝોડામાં (Discussion on Hurricanes in the Assembly) ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તારમાં નાશ પામેલા વૃક્ષોની ગણતરી હજી સુધી થઇ શકી નથી. તેમજ નુકસાન પામેલા વૃક્ષોમાં ફળાઉ તેમજ બિન ફળાઉ વૃક્ષોનું વર્ગીકરણ (Gujarat Assembly 2022) કરવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.