ETV Bharat / state

WORLD CUP 2020: ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા

અમદાવાદઃ વર્ષ 2020માં ભારતમાં ફિફા અન્ડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ યોજવાનો છે. ફિફા રીપ્રેઝન્ટેટિવ દ્વારા અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવતા વર્લ્ડકપની કેટલીક મેચ અમદાવાદમાં રમાય તેવી શક્યતાઓ વધી છે.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાશે
author img

By

Published : May 15, 2019, 8:25 PM IST

અન્ડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ માટે ફિફાના રિપ્રેઝન્ટેટિવ દ્વારા ગાંધીનગર ખાતે સચિવ સ્તરે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તેમણે સ્ટેડિયમની મુલાકાત પણ લીધી હતી.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાશે
ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા
ફુટબોલ અન્ડર ૧૭ મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા

સેમી ફાઇનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજાય તેવી તૈયારી ઓફિશિયલ્સ દ્વારા દર્શાવવામાં આવી છે. ફિફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓએ મદદ કરવાની તૈયારી બતાવી છે. આ અંગે પ્રાથમિક તબક્કે વિચારણા ચાલી રહી છે.

જો આ પ્રકારનું આયોજન થાય તો અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટનું યજમાન બનશે અને ફૂટબોલને પણ શહેરમાં પ્રોત્સાહન મળશે.

Intro:Body:

R_GJ_AHD_15_15_MAY_2019_FIFA_WOMEN_PHOT_STORY_SMIT_CHAUHAN_AHMD 

કેટેગરી- હેડલાઈન રાજ્ય અમદાવાદ સ્પોર્ટ્સ 

હેડિંગ- અન્ડર ૧૭ મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાઈ તેવી શક્યતા 

અમદાવાદ- વર્ષ ૨૦૨૦માં ભારતમાં ફિફા અન્ડર ૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડકપ યોજવાનો છે ત્યારે ફિફા રીપ્રેઝન્ટેટિવ દ્વારા અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવતા વર્લ્ડકપની કેટલીક મેચો અમદાવાદમાં રમાય તેવી શક્યતાઓ વધી છે. 

 અન્ડર ૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડકપ માટે ફિફાના રિપ્રેઝન્ટેટિવની દ્વારા ગાંધીનગર ખાતે સચિવ સ્તરે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તેમના દ્વારા સ્ટેડિયમની મુલાકાત પણ લેવામાં આવી હતી. સેમિ ફાઇનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજાઈ તેવી તૈયારી ઓફિસિયલ દ્વારા દર્શાવામાં આવી છે. ફિફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓએ મદદ કરવાની તૈયારી બતાવી છે. આ અંગે પ્રાથમિક તબક્કે વિચારણા ચાલી રહી છે. 

જો આ પ્રકારનું આયોજન થાય તો અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટનું યજમાન બનશે અને ફૂટબોલને પણ શહેરમાં પ્રોત્સાહન મળશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.