ETV Bharat / state

TVS કંપનીની પહેલ, લોકડાઉનમાં પોલીસ બાઈકની ફ્રી સર્વિસ - ટીવીએસ

લોકડાઉનમાં દિવસરાત પોલીસકર્મીઓ ફરજ નિભાવતા હોય છે. જેમાં કેટલાક પોલીસકર્મીઓને પોલીસ વિભાગ તરફથી જે બાઇક આપવા આવ્યું છે તે બાઈકમાં કોઈ પણ ખામી આવે તો તે માટે TVS સંસ્થા દ્વારા બાઈકને વિનામૂલ્યે રિપેરિંગ અને સર્વિસ કરી આપવામાં આવશે.

TVS કંપનીની પહેલ, લૉક ડાઉનમાં પોલીસ બાઈકની ફ્રી સર્વિસ

author img

By

Published : Apr 10, 2020, 1:34 PM IST

અમદાવાદ : લોકડાઉનમાં સતત ફરજ પર રહેતા પોલીસકર્મીઓના બાઈકમાં કોઈ પણ ખામી આવશે તો TVS કંપની બાઈકને વિનામૂલ્યે રિપેરિંગ અને સર્વિસ કરી આપશે. લોકડાઉનના સમય સુધી TVS કંપની દ્વારા અમદાવાદના તમામ પોલીસકર્મીઓના બાઇક ફ્રીમાં સર્વિસ કરી આપશે.

TVS કંપનીની પહેલ, લૉક ડાઉનમાં પોલીસ બાઈકની ફ્રી સર્વિસ
24 કલાક ખડેપગે રહેનારા પોલીસકર્મીઓ જ્યારે ફરજ દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે બાઈકને ઘસારો થતો હોય છે. જેના પગલે ક્યારેક બાઇકમાં ખામી પણ સર્જાય છે, ત્યારે તે લોકડાઉન દરમિયાન બાઇક રીપેર કે સર્વિસ ન થઇ શકે તેથી પોતાની જવાબદારી સમજીને TVS કંપનીએ નવી પહેલ કરી છે. જેમાં વિનામૂલ્યે પોલીસકર્મીઓના બાઈકને સર્વિસ કરી આપવામાં આવશે અને શક્ય હશે તેટલી ખામી પણ દૂર કરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.