ETV Bharat / state

ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું ટ્રેલર લોન્ચ - latest news of gujarati film

અમદાવાદઃ શહેરમાં વર્ષની શરૂઆતમાં ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું ટ્રેલર લોન્ચ થયું છે. ત્યારે ફિલ્મના ડિરેક્ટર મિલન શર્માએ ફિલ્મ અંગે રસપ્રદ વાત કરી હતી. જેમાં ફિલ્મના નવા વિષય વિશે જણાવ્યું હતું.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jan 1, 2020, 7:13 PM IST

નવું વર્ષ 2020ની શરૂઆત થતાં જ ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું 1લી જાન્યુઆરીએ ટ્રેલર લોંચ થયું છે. આ ફિલ્મ એક્શનની અને એડવેન્ચર ડ્રામાથી ભરપૂર છે.

ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું ટ્રેલર લોન્ચ

ફિલ્મના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર અને શિવાની જોશી છે. તદુપરાંત નિસર્ગ ત્રિવેદી તથા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર નિધિ મોરી અને વીના શર્મા છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે. ત્યારે એક અલગ વિષય સાથે ધમાકેદાર ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે. જેના ડિરેક્ટર મિલન શર્માએ Etv bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ એક અનોખી ફિલ્મ છે, જેમાં ફિલ્મના મુખ્ય નાયકનું હથિયાર ખાટલાનો પાયો છે. ફિલ્મ એક સંવેદનશીલ વ્યક્તિ પર આધારિત છે. જેનું જીવનમાં અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. તે દરમિયાન ફિલ્મમાં ગામડાથી કોલેજની સફર દર્શાવવામાં આવી છે.''

Intro:અમદાવાદ:

બાઇટ: મિલન શર્મા(ડિરેક્ટર)
બાઇટ: શિવાની જોશી(એકટર)

નવું વર્ષ 2020 ની શરૂઆત થતાં જ ગુજરાતી ફિલ્મ ' બાબુભાઈ સેન્ટીમેન્ટલ' નું ટ્રેલર લોંચ ૧લી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ. આ એક એક્શન ફિલ્મ છે અને એક્શન ની સાથે એડવેન્ચર અને ડ્રામાથી ભરપુર છે.આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર અને શિવાની જોશી છે. તદુપરાંત નિસર્ગ ત્રિવેદી તથા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકામાં છે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર નિધિ મોરી અને વીના શર્મા છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે.

Body:ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મ બનતી રહે છે પરંતુ ડિરેક્ટર મિલન શર્માના જણાવ્યા પ્રમાણે આ એક અનોખી ફિલ્મ છે જેમાં ફિલ્મના મુખ્ય નાયક નું હથિયાર ખાટલા નો પાયો છે જે એક સંવેદનશીલ માણસ છે અને જીવનમાં કોઈ ખરાબ ઘટના બની જાય છે જેના લીધે તેને હથિયાર ઉપાડવું પડે છે આ ફિલ્મમાં ગામડા તથા કોલેજ ની વાત દર્શાવવામાં આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.