ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં કુલ 2511 મકાનને કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા

અમદાવાદમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા અમદાવાદ જિલ્લા પ્રશાસન સતત કાર્યરત અને કટિબદ્ધ છે. આ વાઇરસને ફેલાતો અટકાવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કેનિરાલાએ એક જાહેરનામા દ્વારા અમદાવાદ ગ્રામ્યના સામેલ Annexure- A મુજબના વિસ્તારને કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે.

અમદાવાદ જિલ્લામાં કુલ 2511 ઘરોને કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા

author img

By

Published : May 3, 2020, 11:48 PM IST

અમદાવાદ: જિલ્લાના દસક્રોઈ તાલુકાના જેતલપુર, બોપલ, બારેજા, ઓડ, વાંચ, કઠવાળા, હુડકો, ગત્રાડ, ધોળકા, કેરાલા, ચાંગોદાર, માણકોલ વગેરે ગામોને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

આ તમામ ગામોના ભેગા કરીને કુલ 28 જેટલા એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ છે. કુલ 2511 ઘરોને કન્ટેઈનમેન્ટ અને 3256 ઘરોને બફર કરવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.