ETV Bharat / state

અમદાવાદમાં મહિલાઓની છેડતી કરનારા સામે પોલીસની લાલ આંખ, સ્પેશિયલ ટીમ રાખશે બાજ નજર

અમદાવાદ: મહિલાઓની છેડતીના વધુ પડતા બનાવને ધ્યાનમાં રાખીને PG અને ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓની છેડતી થતી અટકાવવા પોલીસ હવે સતર્ક બની છે. જેને લઈને પોલીસ દ્વારા શી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ જાહેર સ્થળો પર થતી છેડતી અટકાવવા પણ કાર્યરત રહેશે.

પોલીસ દ્વારા સ્પેશિયલ શી ટીમની રચના કરાઇ
author img

By

Published : Jul 19, 2019, 8:12 PM IST

Updated : Jul 19, 2019, 8:34 PM IST

શહેરમાં મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસની શી ટીમની રચના કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે શહેરના ઝોન 1 અને 7ના 15 પોલિસ મથકમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે. મહિલા પોલીસની આ ટીમમાં 1 PSI, 4 મહિલા પોલીસકર્મી અને 2 પુરુષ પોલીસકર્મી છે. જાહેર સ્થળો પર થતી મહિલાની છેડતી અટકાવવા માટે પોલીસની આ ટીમ કામગીરી કરશે. મહિલાઓ માટે ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે અને જેના આધારે છેડતીની ફરિયાદો મળતા પોલીસ કાર્યવાહી કરશે.

રોડ રોમિયો સામે પોલીસની લાલ આંખ,પોલીસ દ્વારા સ્પેશિયલ શી ટીમની રચના કરાઇ

Intro:અમદાવાદ:મહિલાઓની વધતી જતા છેડતીના બનાવોને ધ્યાનમાં રાખીને પીજી અને ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓની છેડતી થતી અટકાવવા પોલીસ હવે સતર્ક બની છે જેને લઈને પોલીસ દ્વારા શી ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમ જાહેર સ્થળો પર થતી છેડતી અટકાવવા પણ કાર્યરત રહેશે..

..Body:શહેરમા મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસની શી ટીમ ની રચના કરવામા આવી છે. પ્રાયોગીક ધોરણે શહેરના ઝોન 1 અને 7 ના 15 પોલિસ મથકોમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે. મહિલા પોલીસની આ ટીમમાં 1 પીએસઆઈ, 4 મહિલા પોલીસ કર્મી અને 2 પુરુષ પોલીસ કર્મી છે. જાહેર સ્થળો પર થતી મહિલાની છેડતી અટકાવવા માટે પોલીસની આ ટીમ કામગીરી કરશે.. મહિલાઓ માટે ફરિયાદ પેટી પણ મુકવામા આવશે અને જેના આધારે છેડતીની ફરિયાદો મળતા પોલીસ કાર્યવાહી કરશેConclusion:null
Last Updated : Jul 19, 2019, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.