ETV Bharat / state

અમદાવાદમાં નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવનાર 3 ઝડપાયા - પૈસા પડાવનાર ટોળકી

અમદાવાદ: દેશભરમાં એલર્ટનો માહોલ હતો. રાજ્યભરમાં પોલીસ વાહનોના ચેકિંગ કરી રહી હતી. ત્યારે અમદાવાદમાં 3 યુવકો પણ નકલી PSI બની વાહનોના ચેકિંગના નામે સ્થાનિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. સ્થાનિકો નકલી હોવાનું જણાતા પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અગાઉ ત્રણેય યુવકોને ખોખરા પોલીસે પકડ્યા હતા. રામોલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

etv bharat amd
author img

By

Published : Sep 11, 2019, 10:20 PM IST

શહેરના સીટીએમ વિસ્તારમાં એક્સપ્રેસ વે પાસે વાહન તપાસ કરવાના બહાને વાહનચાલકો પાસે 3 યુવકો રૂપિયા પડાવતા હોવાનું સામે આવતા શહેરના સ્થાનિક વેપારીઓએ આ ત્રણેયને પકડી પાડ્યા હતા. અગાઉ પણ ગોરના કુવા પાસેના ATMમાંથી લોકો પૈસા ઉપાડતા હતા ત્યારે પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા. આ 3 યુવકોને લોકોએ ખોખરા પોલીસને હવાલે કર્યા હતા.

નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવનાર 3 ઝડપાયા

આ ટોળકીના પંદરથી વધુ સાગરીતો જુદા જુદા વિસ્તારમાં લોકો પાસેથી નકલી પોલીસ બનીને તોડ કરતા હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિકોએ જ ત્રણેય યુવકોને ઝડપીને પોલીસના હવાલે સોંપ્યા હતા. તેમજ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:

અમદાવાદ:દેશભરમાં એલર્ટના માહોલ હતો ત્યારે રાજ્યભરમાં પોલીસ વાહનોના ચેકિંગ કરી રહી છે ત્યારે અમદાવાદમાં 3 યુવકોએ નકલી પીએસઆઈ બની વાહનોના ચેકિંગના નામે સ્થાનિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. સ્થાનિકોને ત્રણેય નકલી હોવાનું જણાતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.અગાઉ ત્રણેય જસમોને ખોખરા પોલીસે પકડ્યા હતા.રામોલ પોલીસે ફરી એક વાર ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

Body:શહેરના સીટીએમ વિસ્તારમાં એક્સપ્રેસ વે પાસે વાહન તપાસ કરવાના બહાને વાહનચાલકો પાસે 3 યુવકો રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. શહેરના સ્થાનિક વેપારીઓએ આ ત્રણેયને પકડી પાડ્યા હતા. અગાઉ ગોરના કુવા પાસેના એટીએમમાંથી લોકો રૂપિયા કાઢે ત્યારે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવતા ખોખરા પોલીસને હવાલે કર્યા હતા. આ ટોળકીના પંદરથી વધુ સાગરિતો જુદાજુદા વિસ્તારમાં લોકો પાસેથી નકલી પોલીસ બનીને તોડ કરતાનું બહાર આવ્યું છે.સ્થાનિકોએ જ ત્રણેય ઇસમોમે ઝાડપીને પોલીસે સોંપ્યા છે અને પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે..

બાઈટ- એન.એલ.દેસાઈ( એસીપી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.