ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમ અને સ્વયં સેવક વચ્ચે શારીરીક સંબંધનો કરાર થતો હતો

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદ્દે ગુરુવારે જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના સોગંદનામાં સાથે સ્વંયમ-સેવકનું નિત્યાનંદ આશ્રમ સાથે શારીરીક સંબંધનો કોન્ટ્રાકટ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ૨૭મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

નિત્યાનંદ આશ્રમ અને સ્વયં સેવક વચ્ચે શારીરીક સંબંધનો કરાર થતો હતો
નિત્યાનંદ આશ્રમ અને સ્વયં સેવક વચ્ચે શારીરીક સંબંધનો કરાર થતો હતો
author img

By

Published : Dec 26, 2019, 11:36 PM IST

નિત્યાનંદ આશ્રમના ધ્યાનપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્વંયમ સેવક વચ્ચે કરવામાં આવેલા કરાર પ્રમાણે પ્રાચીન તાંત્રિક વિધિ શીખવા માટે શારીરિક સંબંધ, સેક્સયુલ ડિસ્ક્રીપશન સહિત સામે વાંધો ન હોવાનો કરાર કરવામાં આવે છે. સ્વયંસેવકના શારીરીક સંબંધના કોન્ટ્રાક્ટમાં સહી પણ લેવામાં આવે છે. એટલું જ નહિ બર્બડોઝથી લોપામુદ્રા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાં પણ તે પોતાની મરજીથી ભારતની બહાર રહે છે અને તેના માતા-પિતા સાથે રહેવા માંગતી નથી. લોપામુદ્રા એક વિડિયો કોન્ફરન્સિંગ થકી હાઇકોર્ટ સમક્ષ પોતાનો નિવેદન રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાત તપાસ અધિકારીને પણ વીડિયો કોન્ફરન્સિંગ થકી લોપામુદ્રાએ જણાવ્યું હતું. વર્ષ 2014માં જ્યારે તે હૃદયની બીમારીથી પીડાતી હતી, ત્યારે સ્વામી નિત્યાનંદ સાથે રહ્યા બાદ તેમની તબિયતમાં સુધાર હોવાનો દાવો કર્યો હતો.

અમદાવાદથી સંવાદદાતા આકીબ છીપાની પીટુસી
બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, બંનેને પિતાથી જીવનો જોખમ છે. જેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે, અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ પરંતુ, જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે, ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે, બંને દિકરીઓને અહીં લાવવા મુદ્દે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.

ઉલ્લેખનીય છે કે, 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજૂ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદનામામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

Intro:નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટેૈ પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે ગુરુવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના સોગંદનામાં સાથે સ્વંયમ-સેવકનું નિત્યાનંદ આશ્રમ સાથે સેક્સનો કોન્ટ્રાકટ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ૨૭ મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.Body:નિત્યાનંદ આશ્રમના ધ્યાનપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્વંયમ સેવક વચ્ચે કરવામાં આવેલા કરાર પ્રમાણે પ્રાચીન તાંત્રિક વિધિ શીખવા માટે શારીરિક સંબંધ, સેક્સયુલ ડિસ્ક્રીપશન સહિત સામે વાંધો ન હોવાનો કરાર કરવામાં આવે છે..સ્વયંસેવકના સેક્સ કોન્ટ્રેક્ટના સહી પણ લેવામાં આવે છે.. એટલું જ નહિ બર્બડોઝથી લોપામુદ્રા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાં પણ તે પોતાની મરજીથી ભારતની બહાર રહે છે અને તેના માતા-પિતા સાથે રહેવા માંગતી નથી. લોપામુદ્રા એક વિડિયો કોન્ફરન્સિંગ થકી હાઇકોર્ટ સમક્ષ પોતાનો નિવેદન રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાત તપાસ અધિકારીને પણ વિડિયો કોન્ફરન્સિંગ થકી લોપામુદ્રાએ જણાવ્યું હતું. વર્ષ 2014માં જ્યારે તે હૃદયની બીમારીથી પીડાતી હતી ત્યારે સ્વામી નિત્યાનંદ સાથે રહ્યા બાદ તેમની તબિયતમાં સુધાર હોવાનો દાવો કર્યો હતો.

બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છેConclusion:ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજુ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજુ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.