ETV Bharat / state

ઐતિહાસિક દરવાજો તોડી પાડવા મુદ્દે GSRTC બાંધકામ કરનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરતા હાઈકોર્ટમાં રિટ

author img

By

Published : Dec 12, 2019, 6:29 PM IST

અમદાવાદ: આસ્ટોડિયા બગીચા પાસે આવેલા ઐતિહાસિક દરવાજાને તોડી પાડવા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન કેસ ચલાવવા અને GSRTC દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાના આદેશ સામે હબટાઉન એજન્સીએ રિટ દાખલ કરતા ગુરુવારે જસ્ટિસ વી.એમ પંચોલીએ કોર્પોરેશન અને GSRTCને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 17મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

writ petition in the High Court  issue of demolishing the historic gate  એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરતા હાઈકોર્ટમાં રિટ  કોન્ટ્રાક્ટ રદ કરાતા હાઈકોર્ટમાં રિટ  Writ in High Court repealing contract
writ petition in the High Court issue of demolishing the historic gate એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરતા હાઈકોર્ટમાં રિટ કોન્ટ્રાક્ટ રદ કરાતા હાઈકોર્ટમાં રિટ Writ in High Court repealing contract

અરજદાર હબટાઉન એજન્સી તરફે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે, GSRTC અને તેમની વચ્ચે બાંધકામ મુદ્દે કરાર કરવામાં આવ્યો હતો અને આ અંગેની પરવાનગી કોર્પોરેશન પાસેથી લેવામાં આવી હતી.

બાંધકામ દરમિયાન ઐતિહાસિક દરવાજો કે, જે પુરાતત્વ કે, કોર્પોરેશનના નિયમ હેઠળ સંરક્ષિત નથી તેને તોડી પાડવામાં આવ્યો હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. GSRTCના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

આ મુદ્દે બાંધકામ કરનાર હબટાઉન એજન્સી દ્વારા અગાઉ પણ રિટ દાખલ કરવામાં આવી છે, જેમાં બાંધકામ મુદ્દે કોર્પોરેશનથી અગાઉ પરવાનગી મળી હોવા છતાં અચાનક સ્ટે આપી દેવાયો છે. કોર્પોરેશનની પરવાનગીમાં દિવાલ સાથે આવેલા દરવાજાને તોડવો કે, નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાની રજૂઆત કરી હતી. એસ.ટી બસ સ્ટેન્ડ પાસે GSRTCના બાંધકામ માટે કામ કરતી હબટાઉન સંસ્થાએ જાન્યુઆરીમાં દરવાજો તોડી પાડતા આ અંગેનમી ફરિયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી.

અરજદાર તરફે દલીલ કરાઈ છે કે કામકાજ પુરુ કરવાનો કોન્ટ્રાક્ટ 2020 સુધીમાં પુરો થાય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલો સ્ટે રદ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગે અગાઉ ભલામણ કરી હતી કે, આ દરવાજો પુરાતત્વ વિભાગ કે અન્ય કોઈ કાયદાના રક્ષણ હેઠળ નથી, પરતું તેને તોડવામાં ન આવે. છતાં હબટાઉને જાન્યુઆરી 2019માં દરવાજો તોડી પાડતા આ મુદ્દે કોર્પોરેશનમાં ફરિયાદ કરાતા બાંધકામના કામકાજ પર સ્ટે આપી દેવાયો. જેને રદ કરવા બાંધકામ એજન્સી દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

Intro:આસ્ટોડિયા બગીચા પાસે આવેલા ઐતિહાસિક દરવાજાને તોડી પાડવા મુદે  મ્યુનિસિપલ કોર્પોરેશન કેસ ચલાવવા અને GSRTC દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાના આદેશ સામે  હબટાઉન એજન્સીએ રિટ દાખલ કરતા ગુરુવારે જસ્ટીસ વી.એમ પંચોલીએ કોર્પોરેશન અને GSRTCને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધું સુનાવણી 17મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. Body:અરજદાર હબટાઉન એજન્સી તરફે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે GSRTC અને તેમની વચ્ચે બાંધકામ મુદે કરાર કરવામાં આવ્યો હતો અને આ અંગેની પરવાનગી કોર્પોરેશન પાસેથી લેવામાં આવી હતી. બાંધકામ દરમ્યાન ઐતિહાસિક દરવાજો કે જે પુરાતત્વ કે કોર્પોરેશનના નિયમ હેઠળ સંરક્ષિત નથી તેને તોડી પાડવામાં આવ્યો હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. GSRTCના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. 

આ મુદને લઈને બાંધકામ કરનાર હબ-ટાઉન એજન્સી દ્વારા અગાઉ પણ રિટ દાખલ કરવામાં આવી છે જેમાં બાંધકામ મુદે કોર્પોરેશનથી  અગાઉ પરવાનગી મળી હોવા છતાં અચાનક સ્ટે આપી દેવાયો છે. કોર્પોરેશનની પરવાનગીમાં દિવાલ સાથે આવેલા દરવાજાને તોડવો કે નહિ એ અંગે કોઈ સપષ્ટતા કરવામાં ન આવી હોવાની રજુઆત કરી હતી. એસ.ટી બસ સ્ટેન્ડ પાસે GSRTCના બાંધકામ માટે કામ કરતી હબ-ટાઉન સંસ્થાએ જાન્યુઆરીમાં દરવાજો તોડી પાડતા આ અંગેનમી ફરિયાદ કોર્પોરેશનમાં કરવામાં  આવી હતી. Conclusion:અરજદાર તરફે દલીલ કરાઈ છે કે કામકાજ પુરુ કરવાનો કોન્ટ્રાક્ટ 2020 સુધીમાં પુરો થાય છે ત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલો સ્ટે રદ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગે અગાઉ ભલામણ કરી હતી કે આ દરવાજો પુરાતત્વ વિભાગ કે અન્ય કોઈ કાયદાના રક્ષણ હેઠળ નથી પરતું તેને તોડવામાં ન આવે પરતું હબ-ટાઉનને જાન્યુઆરી 2019માં દરવાજો તોડી પાડતા આ મુદે કોર્પોરેશનમાં ફરિયાદ કરાતા બાંધકામના કામકાજ પર સ્ટે આપી દેવાયો જેને રદ કરવા બાંધકામ એજન્સી દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.