અમદાવાદ - રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ આજે અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજપુત સમાજની મુખ્ય ત્રણ માંગ સરકાર સમક્ષ મૂકી હતી અને એ માંગને જલ્દીથી જલ્દી પૂરી કરવા તેમણે સરકારને અનુરોધ કર્યો હતો.(The Rajput Karni Sena put 3 demands )
પટેલ સમાજ બાદ રાજપુત કરણી સેના સરકારની સામે, 3 માંગ મૂકી - કૃષ્ણકુમારજીનું સ્ટેચ્યુ
અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજપુત સમાજની મુખ્ય ત્રણ માંગ સરકાર સમક્ષ મૂકી હતી અને એ માંગને જલ્દીથી જલ્દી પૂરી કરવા તેમણે સરકારને (gujarat election 2022)અનુરોધ કર્યો હતો.(The Rajput Karni Sena put 3 demands )
![પટેલ સમાજ બાદ રાજપુત કરણી સેના સરકારની સામે, 3 માંગ મૂકી રાજપૂત કરણી સેનાએ સરકાર સમક્ષ મૂકી 3 માંગો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16412354-thumbnail-3x2-kjpg.jpg?imwidth=3840)
રાજપૂત કરણી સેનાએ સરકાર સમક્ષ મૂકી 3 માંગો