ETV Bharat / state

અમદાવાદમાં મોટેરા ગ્રામવાસીઓને આમંત્રણ ન મળતા કર્યો વિરોધ - વિરોધ

જિલ્લામાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોટેરા ગામ પાસે વસતા લોકોને મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આમંત્રણ ન આપતા ગ્રામવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.

મોટેરા ગ્રામવાસીઓને આમંત્રણ ન મળતા કર્યો વિરોધ

author img

By

Published : Feb 20, 2020, 1:34 PM IST

અમદાવાદ : મોટેરા ગ્રામવાસીઓના જણાવ્યાં મુજબ 1983માં મોટેરા સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે ગ્રામજનોને તમામ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું હતું, ત્યારે હવે 700 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા સ્ટેડિયમની પાસે જ તેમનું ગામ હોવા છતાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને ગ્રામજનો માટે સ્ટેડિયમમાં નો એન્ટ્રી રાખવામાં આવી છે જેથી ગામજનોએ આ મામલે વિરોધ કર્યો હતો.

મોટેરા ગ્રામવાસીઓને આમંત્રણ ન મળતા કર્યો વિરોધ
મોટેરા ગામના દરવાજા પાસે જ ગામમાં વસતા લોકોએ પોતાની માગ સાથે વિરોધ કર્યો હતો. આ તમામ ગ્રામવાસીઓની એક જ માગ છે કે નવા નિર્માણ પામેલા સ્ટેડિયમમાં તમામને પ્રવેશ આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.