અમદાવાદઃ શાહઆલમના બાળકો અને રહીશો દ્વારા J-ડિવિઝન ACP રાજપાલસિંહ રાણા અને PI જે. એમ સોલંકી- ઈસનપુર અને ઈસનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફનું લોકડાઉન દરમિયાન પેટ્રોલિંગ કરવા માટે નીકળેલા પોલીસકર્મીઓનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ એ એજ શાહઆલમ વિસ્તાર છે કે જ્યાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ પોલીસના જવાનો અને DCP બિપિન આહિર, ACP રાજપાલસિંહ રાણા પોતે ઘાયલ હોવા છતાંયે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રાષ્ટ્રસેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.અમદાવાદ લોકડાઉનમાં ફરજ બજાવતી પોલીસની કામગીરીને બિરદાવી લોકોએ ફુલથી કર્યું સ્વાગત - શાહઆલમ
લોકડાઉનમાં શાહઆલમના બાળકો અને રહીશો દ્વારા પેટ્રોલિંગ કરવા માટે નીકળેલા પોલીસકર્મીઓનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ લોકડાઉનમાં ફરજ બજાવતી પોલીસની કામગીરીને બિરદાવી લોકોએ ફુલથી કર્યું સ્વાગત કર્યું
અમદાવાદઃ શાહઆલમના બાળકો અને રહીશો દ્વારા J-ડિવિઝન ACP રાજપાલસિંહ રાણા અને PI જે. એમ સોલંકી- ઈસનપુર અને ઈસનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફનું લોકડાઉન દરમિયાન પેટ્રોલિંગ કરવા માટે નીકળેલા પોલીસકર્મીઓનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ એ એજ શાહઆલમ વિસ્તાર છે કે જ્યાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ પોલીસના જવાનો અને DCP બિપિન આહિર, ACP રાજપાલસિંહ રાણા પોતે ઘાયલ હોવા છતાંયે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રાષ્ટ્રસેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
Last Updated : Apr 13, 2020, 10:36 AM IST