અમદાવાદ : લોકડાઉન દરમિયાન અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે લોકોને સરળતાથી શાકભાજી ઘર સુધી મળી રહે તેના માટે સરકાર દ્વારા સુચારૂ રૂપે APMCના સેક્રેટરી અને હોદ્દેદારો સાથે સંકલન સાધી લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઇઝ ટર્નલ બનાવી સંપૂર્ણ તકેદારી દાખવી બટાકા, ડુંગળી સહિતના શાકભાજી ખેડૂતો દ્વારા ઉતારવામાં આવતા હતા.
અમદાવાદમાં લોકડાઉન દરમિયાન પણ દરરોજ 5 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી : APMC સેક્રેટરી - 5000 હજાર ક્વિન્ટલ શાકભાજી
ગુજરાતમાં લોકડાઉનને પગલે અમદાવાદ શહેરમાં આવેલી APMCમાં ખેડૂતોની શાકભાજી સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સના આધારે લેવામાં આવતી હતી. જેમાં લોકડાઉન દરમિયાન દરરોજની આશરે 5 હજાર ક્વિન્ટલ શાકભાજી APMC માર્કેટમાં આવતું હોવાનું સેક્રેટરીએ જણાવ્યું હતું.
લોકડાઉન દરમિયાન પણ દરરોજ 5000 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી