પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, તેના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના કારણે જ તે તેને ત્રાસ આપે છે. છેવટે પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પરિણીતાએ તેના પતિ સામે એક બીજી પણ ફરિયાદ નોંધાવી છે. તેના પતિએ ડિવોર્સ પેપર પર ખોટી સહી કરી પાસપોર્ટ મેળવી લીધો હોવાનો પણ પરિણીતાનો આક્ષેપ છે. પોલીસે પાસપોર્ટ અધિનિયમ એક્ટ મુજબ પણ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફરી એક વખત ‘પતિ-પત્ની ઔર વો’...પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ - Gujarati News
અમદાવાદઃ શહેરમાં વધુ એક ‘પતિ-પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. અન્ય સ્ત્રી સાથેના સંબંધને લીધે પરિણીતાએ પત્નીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અન્ય સ્ત્રી સાથેના સંબંધના કારણે પતિ આપતો હતો ત્રાસ,પત્નીએ નોંધાવી ફરિયાદ..
પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, તેના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના કારણે જ તે તેને ત્રાસ આપે છે. છેવટે પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પરિણીતાએ તેના પતિ સામે એક બીજી પણ ફરિયાદ નોંધાવી છે. તેના પતિએ ડિવોર્સ પેપર પર ખોટી સહી કરી પાસપોર્ટ મેળવી લીધો હોવાનો પણ પરિણીતાનો આક્ષેપ છે. પોલીસે પાસપોર્ટ અધિનિયમ એક્ટ મુજબ પણ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
R_GJ_AHD_04_28_MAY_2019_PATI_PATNI_VIDEO_STORY_ANAND_MODI_AHD
અમદાવાદ
અન્ય સ્ત્રી સાથેના સંબંધના કારણે પતિ પોતાની પત્નીને આપતો હતો ત્રાસ,પત્નીએ નોંધાવી ફરિયાદ..
અમદાવાદમાં વધુ એક પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અન્ય સ્ત્રી સાથેના સંબંધને લીધે પત્નીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
નોંધનીય છે કે પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, તેના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના લીધે જ તે તેને ત્રાસ આપે છે. આખરે પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પરિણીતાએ તેના પતિ સામે એક બીજી પણ ફરિયાદ નોંધાવી છે. તેના પતિએ ડિવોર્સ પેપર પર ખોટી સહી કરી પાસપોર્ટ મેળવી લીધો હોવાનો પણ પરિણીતાનો આક્ષેપ છે. પોલીસે પાસપોર્ટ અધિનિયમ એક્ટ મુજબ પણ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બાઈટ :એન.એલ.દેસાઈ- એસીપી