ETV Bharat / state

કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

સોશિયલ મીડિયામાં ઇસ્લામ ધર્મ વિશે, આપત્તિજનક ટિપ્પણી (Catastrophic comments about Islam in social media) કરવાના મુદ્દે, 25 જાન્યુઆરી 2022ના રોજ ધંધુકામાં કિશન ભરવાડ પર (Killing of Kishan Bharwad in Dhandhuka) ગોળીબાર કર્યો હતો. આ હત્યા કેસના મુખ્ય આરોપી કમર ઉસ્માનીની જામીન (High Court rejected the bail application of the accused) અરજી હાઇકોર્ટે ફગાવી દિધી.

કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
author img

By

Published : Sep 23, 2022, 8:54 PM IST

અમદાવાદ: ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યાએ (Murder of Kishan Bharwad) સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. સોશિયલ મીડિયામાં ઇસ્લામ ધર્મ વિશે આપત્તિજનક ટિપ્પણી (Catastrophic comments about Islam in social media) કરવાના મુદ્દે, ધંધુકામાં કિશન ભરવાડની જાન્યુઆરીમાં હત્યા (Killing of Kishan Bharwad in Dhandhuka) કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીએ, જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી (application to High Court for bail) કરી હતી. જે અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.

સોશિયલ મિડીયામાં વિવાદાસ્પદ ટિપ્પણી: વર્ષની શરૂઆતમાં કિશન ભરવાડ નામના (Murder of Kishan Bharwad) વ્યક્તિએ, ઈસ્લામ સંબંધિત વિવાદાસ્પદ ટિપ્પણી (Catastrophic comments about Islam in social media) સોશિયલ મિડીયામાં કરી હતી અને એના 2 દિવસ પછી 2 યુવકોએ 25 જાન્યુઆરી 2022ના રોજ ધંધુકામાં કિશન પર (Killing of Kishan Bharwad in Dhandhuka) ગોળીબાર કર્યો હતો. જેના લીધે તેનું ઘટના સ્થળે મોત થયું હતું, ત્યારબાદ આ કેસમાં, 5થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમા મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીથી કરવામાં આવી હતી.

અરજીને નીચલી અદાલતે ફગાવી: આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીએ, જામીન માટે કરેલી અરજીને નીચલી અદાલતે ફગાવી(lower court rejected the bail application) દીધી હતી, જેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી. આ સમગ્ર મામલે સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. જે એકરીતે જોતા આરોપી વિરૂધ્ધ પૂરતા પુરાવા છે, તપાસ મુદત વધારવાના મુદ્દે પણ આરોપીને સમયસર જાણ કરવામાં આવેલી છે, તેથી આ પ્રકારના ગુનાની ગંભીરતાને જોતા તેની જામીન અરજીને ફગાવી દેવામાં આવે.

જામીન આપવામાં આવે: અરજદારના વકીલની રજૂઆત હતી કે, પોલીસે નિર્ધારિત 90 દિવસમાં તપાસ પૂર્ણ કરી નથી. પોલીસ અરજદારને જાણ કર્યા વગર, તપાસમાં એક્સટેન્શનની માગ કરી શકે નહીં. તેથી જો બધી રીતે જોવા જઈએ તો, જામીનની જે માંગ કરવામાં આવી છે તે યોગ્ય પ્રકારે છે, તેથી જામીન આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.