ETV Bharat / state

અમદાવાદીઓએ ભીની આંખે ડૉ. એચ.એલ.ત્રિવેદીના અંતિમ દર્શન કરી વિદાય આપી - કિડની ટ્રાન્સપ્લાન્ટ

અમદાવાદઃ વિશ્વના જાણીતા અને પ્રખ્યાત ડૉક્ટર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા એચ .એલ .ત્રિવેદીની તબિયત છેલ્લા કેટલાય સમયથી ખરાબ હતી અને બુધવારે સાંજે તેમણે કિડની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટર એચ.એલ ત્રિવેદીના મૃત્યુ બાદ મેડિકલ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. સિવિલ હોસ્પિટલ કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સવારે આઠ વાગ્યાથી ડોક્ટર ત્રિવેદીનો પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Oct 3, 2019, 1:57 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1990માં કિડની હોસ્પિટલ શરૂઆત કરી હતી. વિશ્વમાં અનેક લોકોના સફળ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ ડૉ. ત્રિવેદીએ કર્યા હતા. પરંતુ, છેલ્લા કેટલાય સમયથી એચ.એલ. ત્રિવેદીની તબિયત ખરાબ હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત વધુ લથડતા સિવિલના કિડની વિભાગમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડોક્ટર ત્રિવેદીની ઉંમરના કારણે મગજના જ્ઞાનતંતુ સુકાઈ ગયા હતા અને તેમને લીવરની પણ તકલીફ હતી. સિવિલ હોસ્પિટલમાં કેટલાય ટાઈમથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમના પત્ની પણ તેમની સાથે જ રહેતા હતા ત્યારે 2જી ઓક્ટોબરના રોજ કિડની હોસ્પિટલમાં જ તેમના અંતિમ શ્વાસ લીધા હતા અને લોકોને વિદાય આપી હતી.

અમદાવાદીઓએ ભીની આંખે ડૉ. એચ.એલ.ત્રિવેદીના અંતિમ દર્શન કરી વિદાય આપી

ડૉક્ટર ત્રિવેદીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કિડની હોસ્પિટલના કિડની ઇન્સ્ટિયુટ ખાતે જ રાખવામાં આવ્યો હતો. જ્યાં સવારથી જ ડૉક્ટરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ડોક્ટર ત્રિવેદીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં નિષ્ણાત ડૉક્ટર્સ, મેડિકલના વિદ્યાર્થીઓ અને રાજ્યના આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ આવ્યા હતા. ડૉ. ત્રિવેદીના અંતિમ દર્શન માટે આવેલા તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.

અંતિમ દર્શન માટે આવેલા ભાજપના નેતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ડૉ. ત્રિવેદીએ અનેક સફળ ઓપરેશન કરીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. વિદેશમાં પણ અનેક ઓપરેશન ડૉ એ કરેલા છે અને વિદેશથી તેઓ સેવન હેતુથી જ ભારત આવ્યા હતા. ડૉ. ત્રિવેદીની ખોટ સમગ્ર વિશ્વને વર્તાશે.

Intro:અમદાવાદ

વિશ્વના જાણીતા અને પ્રખ્યાત ડોક્ટર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા એચ .એલ .ત્રિવેદી ની તબિયત છેલ્લા કેટલાય સમયથી ખરાબ હતી અને બુધવારે સાંજે તેમણે કિડની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટર એચ. એલ ત્રિવેદી ના મૃત્યુ બાદ મેડિકલ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે સિવિલ હોસ્પિટલ કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સવારે આઠ વાગ્યાથી ડોક્ટર ત્રિવેદીનો પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે..

Body:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1990માં કિડની હોસ્પિટલ શરૂઆત કરી હતી .વિશ્વમાં અનેક લોકોના સફળ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ ડૉ. ત્રિવેદી કર્યા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એચ .એલ. ત્રિવેદી ની તબિયત ખરાબ હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત વધુ લથડતા સિવિલના કિડની વિભાગમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.ડોક્ટર ત્રિવેદીની ઉંમરના કારણે મગજના જ્ઞાનતંતુ સુકાઈ ગયા હતા અને તેમને લીવરની પણ તકલીફ હતી. સિવિલ હોસ્પિટલમાં કેટલાય ટાઈમથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં તેમના પત્ની પણ તેમની સાથે જ રહેતા હતા .ત્યારે 2જી ઓક્ટોબરના રોજ કિડની હોસ્પિટલમાં જ તેમના અંતિમ શ્વાસ લીધા હતા અને લોકોને વિદાય આપી હતી...

ડોક્ટર ત્રિવેદી ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કિડની હોસ્પિટલના કિડની ઇન્સ્ટિયુટ ખાતે જ રાખવામાં આવ્યો હતો. જ્યાં સવારથી જ ડોક્ટરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.ડોક્ટર ત્રિવેદીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં નિષ્ણાત ડોક્ટરો, મેડિકલના વિદ્યાર્થીઓ અને રાજ્યના આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ આવ્યા હતા.ડૉ. ત્રિવેદીના અંતિમ દર્શન માટે આવેલા તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી..

અંતિમ દર્શન માટે આવેલા ભાજપના નેતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ડૉ. ત્રિવેદીએ અનેક સફળ ઓપરેશન કરીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.વિદેશમાં પણ અનેક ઓપરેશન ડૉ એ કરેલા છે અને વિદેશથી તેઓ સેવન હેતુથી જ ભારત આવ્યા હતા.ડૉ. ત્રિવેદીની ખોટ સમગ્ર વિશ્વને વર્તાશે..

બાઇટ- શંકર ચૌધરી(નેતા- ભાજપ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.