ETV Bharat / state

વાયુસેનાના માર્શલ અર્જન સિંહની જન્મ શતાબ્દી નિમિત્તે ગાંધીનગરમાં યોજાશે કાર્યક્રમ - gandhinagar

અમદાવાદઃ ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહની 8મી જૂને 100મી જન્મ શતાબ્દી છે. જે નિમિત્તે ગાંધીનગર મહાત્મા મંદિરમાં એક બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ કોહલી અને મુખ્યપ્રધાન રૂપાણી હાજરી આપશે.

અમદાવાદમાં વાયુસેનાના માર્શલ અર્જન સિંહની જન્મ શતાબ્દી નિમિત્ર કાર્યક્રમ યોજાશે
author img

By

Published : Jun 7, 2019, 7:19 PM IST

Updated : Jun 7, 2019, 8:59 PM IST

વાયુસેનાના માર્શલ એરફોર્સમાં 5 સ્ટાર રેન્ક ધરાવે છે. જે સેનામાં ફિલ્ડ માર્શલની સમકક્ષ છે. અત્યાર સુધી સંરક્ષણ દળોના ત્રણ અધિકારીઓને જ આ દુર્લભ રેન્ક મળ્યો છે. આ રેન્ક ધરાવતા ભારતીય સેનાના અન્ય બે ફિલ્ડ માર્શલ કે .એમ .કરિઅપ્પા અને ફિલ્ડ માર્શલ સેમ માણેક શો છે. M.I.A.F જીવન પર્યાપ્ત હોદ્દો છે. ગર્વ સાથે પોતાનો ગણવેશ પહેરે છે.

વાયુસેનાના માર્શલ અર્જન સિંહની જન્મ શતાબ્દી નિમિત્તે ગાંધીનગરમાં યોજાશે કાર્યક્રમ

એર માર્શલ અર્જન સિંહનું 98 વર્ષની વયે નિધન થયું હતું. 8મી જૂને તેમના જન્મના 100 વર્ષ પૂર્ણ થશે. જે નિમિત્તે ગાંધીનગર મહાત્મા મંદિરમાં બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એર ફોર્સમાં કેવી રીતે ભરતી થાય તે અંગે પણ લોકોને માહિતી આપવામાં આવશે. વાયુસેનાના ઉપકરણનું પ્રદર્શન પણ કરવામાં આવશે. જે આકર્ષણનું કેન્દ્ર રહેશે. સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવશે, જ્યાં લોકો એરફોર્સના ડ્રેસમાં સેલ્ફી લઈ શકશે. આ કાર્યક્રમ લોકો માટે ફ્રી હશે.

Intro:અમદાવાદ

ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહની 100મી જન્મ શતાબ્દી નિમિતે 8મી જૂને ગાંધીનગર મહાત્મા મંદિરમાં એક બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન પણ હાજરી આપશે.

Body:અડધી વાયુસેનાના મારસલ એરફોર્સમાં 5 સ્ટાર રેન્ક ધરાવે છે જે સેનામાં ફિલ્ડ માર્શલની સમકક્ષ છે. અત્યાર સુધી સરક્ષણ દળોના ત્રણ અધિકારીઓને જ આ દુર્લભ રેન્ક મળ્યો છે આ રેન્ક ધરાવતા ભારતીય સેનાના અન્ય બે ફિલ્ડ માર્શલ કે .એમ .કરિઅપ્પા અને ફિલ્ડ માર્શલ સેમ માણેક શો છે.એમ આઈ એ એફ જીવન પર્યાપ્ત હોદ્દો છે અને ગર્વ સાથે પોતાનો ગણવેશ પહેરે છે.

એર માર્શલ અર્જન સિંહનું 98 વર્ષની વયે નિધન થયું હતું અને 8મી જૂને તેમના જન્મના 100 વર્ષ પૂર્ણ થશે જે નિમિતે ગાંધીનગર મહાત્મા મંદિરમાં બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં એર ફોર્સમા કેવી રીતે ભરતી થાય તર અંગે પણ લોકોને માહિતી આપવામાં આવશે.વાયુસેનાના ઉપકરણનું પ્રદર્શન પણ કરવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે.સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવશે જ્યાં લોકો એરફોર્સના ડ્રેસમાં સેલ્ફી લઈ શકશે.આ કાર્યક્રમ લોકો માટે ફ્રી હશે.

બાઈટ- વિંગ કમાન્ડર -પુનિત ચઢ્ઢા (PRO- ડિફેન્સ ગુજરાત)

Conclusion:
Last Updated : Jun 7, 2019, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.