ETV Bharat / state

ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું

ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટનો(Redevelopment of Gandhi Ashram ) મુદ્દો હાઇકોર્ટમાં પહોંચતા આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે( Gujarat High Court)અરજદારે કોર્ટમાં કરેલી માંગણીઓ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.કોર્ટમાં રાજ્ય સરકારે(State Government)સ્પષ્ટ કહ્યુ હતું કે તેઓ ગાંધી આશ્રમના (Gandhi Ashram)મુખ્ય એરિયામાં કે જે 1 એકર સુધી વિસ્તરેલું છે તેમાં કોઈ ડેવલોપમેન્ટ નહીં કરે પણ તેની આસપાસના 55 એકરની જગ્યાઓમાં ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવશે. કોર્ટે નોંધ્યું હતું કે નવીનીકરણ થવાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નામના વધશે.

ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું
ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું
author img

By

Published : Nov 25, 2021, 4:37 PM IST

  • ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ
  • ગાંધી આશ્રમના 1 એકર મુખ્ય એરિયામાં કોઈ ડેવલોપમેન્ટ નહીં થાય
  • નવીનીકરણ થવાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નામના વધશે

અમદાવાદઃ ભારતને 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાવવા અહિંસાની મહાન લડત જે આશ્રમથી ચલાવવામાં આવી હતી તે ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટનો(Redevelopment of Gandhi Ashram ) મુદ્દો હાઇકોર્ટમાં પહોંચતા આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે અરજદારે ( Gujarat High Court)કોર્ટમાં કરેલી માંગણીઓ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે નવીનીકરણ થવાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નામના વધશે.

ગાંધી આશ્રમના મુખ્ય એરિયામાં કોઈ ડેવલોપમેન્ટ નહીં થાય

કોર્ટમાં રાજ્ય સરકારે (State Government)સ્પષ્ટ કહ્યુ હતું કે તેઓ ગાંધી આશ્રમના(Gandhi Ashram) મુખ્ય એરિયામાં કે જે 1 એકર સુધી વિસ્તરેલું છે તેમાં કોઈ ડેવલોપમેન્ટ (Redevelopment of Gandhi Ashram ) નહીં કરે પણ તેની આસપાસના 55 એકરની જગ્યાઓમાં ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવશે. આ સાથે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ( Advocate General Kamal Trivedi)પણ સ્પષ્ટ કર્યું હતું કે કહેવાય છે કે નવીનીકરણ મામલે અહીં એમ્યુઝમેન્ટ પાર્ક બનશે પણ અહીં એવું કંઈ થવાનું નથી. અમે જે ડેવલોપમેન્ટ કરવાના છીએ તે ગાંધીજીના વિચારોને(Thoughts of Gandhiji) જ આધીન હશે.

નોટિસ આપ્યા વિના લોકોને ખસેડવામાં આવી રહ્યા છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના (Father of the Nation Mahatma Gandhi)જગ પ્રસિદ્ધ ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી કે ગાંધી આશ્રમના ડેવલોપમેન્ટની કામગીરીમાં કોઈ પણ નોટિસ આપ્યા વિના જે લોકો અહીં 30 વર્ષથી વસવાટ કરી રહ્યા છે તેમને ખસેડવામાં આવી રહ્યા છે. આ સિવાય જે ટ્રસ્ટ વર્ષોથી ગાંધી આશ્રમ સાથે સંકળાયેલી છે તેમના સભ્યોને ડેવલોપમેન્ટ્ની કામગીરી સાથે જોડાવા જોઈએ.

કોર્ટે કહ્યું તમે નીચલી અદાલતે રજુઆત કરો

અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી કે જે લોકો અહીં વર્ષોથી રહી રહ્યા છે તેમના વસવાટ ઉપર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. જો કે કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારે બુલડોઝિંગ માટેની રજુઆત નીચલી અદાલતમાં કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક

આ પણ વાંચોઃ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરમાં એક વર્ષમાં સૌથી વધુ 29 સિંહબાળનો થયો જન્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.