ETV Bharat / state

તારક મહેતાનો ટપ્પુ જોવા મળશે આગામી ફિલ્મ ‘બહુ ના વિચાર’માં - gujaratinews

અમદાવાદ: હાલમાં જોઈએ તો બોલીવુડમાં તેમજ દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બાયોપિક અને ફિલ્મ બેઝ્ડ ઓન ટ્રુ ઈવેન્ટનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડની વચ્ચે આગામી ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર'ની ટેગલાઈન કંઈક અલગ જ છે. આ ટેગલાઈનમાં લખ્યું છે કે, ટ્રુ ઈવેન્ટ્સ વિલ બી બેઝ્ડ ઓન ધીસ ફિલ્મ એટલે કે, સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 9:25 PM IST

આ ફિલ્મ એ આધુનિક યુગ પર આધારિત છે. તેમના સપનાઓ, અપેક્ષાઓ અને અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કોલેજના ગ્રેજ્યુએશનના 5 દિવસ પહેલા વરૂણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટિંગમાં 40 લાખ રૂપિયા જીતી જાય છે. ત્યારબાદ તે પોતાના ખૂબ જ પસંદીદા સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરીને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે. આ પાંચેય મિત્રો સાથે મળીને ઉદ્યોગસાહસિક માટેના નેશનલ લેવલના રિયાલીટી શોમાં ભાગ લેવા માટે જાય છે. ત્યારબાદ તેમના જીવનમાં શુ થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના સ્ટાર્ટઅપના અનેક પહેલુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યા છે.

તારક મહેતાનો ટપ્પુ આગામી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે

આ ફિલ્મમાં ભવ્ચ ગાંધી ( તારક મહેતામાં ટપ્પુનું પાત્ર કરનાર), જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું એંથમ ગીત 'બહુ ના વિચાર' એ ગુજરાતના શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કીર્તિદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, પાર્થ ઓઝા અને અમિત જૈન દ્વારા ગાવવામાં આવ્યું છે.

Intro:અમદાવાદ

બોલીવુડ માં અને દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિક અને ફિલ્મ બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ ઘણું ટ્રેંડમાં છે.પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ બહુ વિચારે છે ને ટેગલાઇન કઈક અલગ જ છે જેમાં લખ્યું છે ધ્રુવ ટ્રુ ઇવેન્ટ્સ વિલ બી બેઝડ ઓન ધીસ ફિલ્મ એટલે કે સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત હશે.આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી ( તારક મહેતામાં ટપ્પુનો રોલ કરનાર),જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની છે.

Body:આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારિત છે તેમના સ્વપ્નાઓ,અપેક્ષાઓ અંર અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે.કોલેજના ગ્રેજ્યુએશનના 5 દિવસ પહેલા વરુણ ( ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટિંગમાં 40 લાખ રૂપિયા જીતી જાય છે અને તે પોતાના ખૂબ જ પસંદીદા સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરે છે અને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે અને પાંચે મિત્રો ઉદ્યોગસહસિક માટેના નેશનલ લેવલના રિયાલિટી શોમાં ભાગ લેવા માટે જાય છે અને તેમના જીવનમાં શુ થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના જીવનના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યા છે.

Conclusion:આ ફિલ્મનું એંથમ ગુટ બહુ ના વિચાર એ ગુજરાતના શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગઢવી,આદિત્ય ગઢવી,કીર્તિદાન ગઢવી,ઐશ્વર્યા મજમુદાર,પાર્થ ઓઝા અને અમિત જૈન દ્વારા ગવાયું છે.

વન ટૂ વન - ભવ્ય ગાંધી

નોંધ- સ્ટોરીના વિસુઅલ લાઈવ કિટથી મોકલેલા છે તે લેવા વિનંતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.