ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ મળતા તંત્ર હરકતમાં

અમદાવાદમાં કોરોના દર્દીની (Suspected case of new variant of Corona )અંદર કોરોનાનો ઓમિક્રોન B7 વેરીયન્ટનો(Omicron B7 variant of Corona) શંકાસ્પદ લક્ષણો જણાય આવતા તંત્ર હરકતમાં(new variant of Corona reported in Ahmedabad) છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 21, 2022, 4:41 PM IST

અમદાવાદઃ કોરોના દર્દીની અંદર કોરોનાનો(Suspected case of new variant of Corona) ઓમિક્રોન B7 વેરીયન્ટનો શંકાસ્પદ લક્ષણો જણાય આવતા તંત્ર હરકતમાં(new variant of Corona reported in Ahmedabad) છે. ચીનની અંદર હાલમાં નોંધાયેલા વેરીયન્ટનો કેસ છે કે નહિ તે અંગે તપાસ શરૂ કરવામા આવી(Suspicious symptoms of the Omicron B7 varian) છે. રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીના જીનોમ્ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી (Genome sequence of covid patient)છે. જો નવો વેરીયન્ટ મળી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ બનાવશે. અમદાવાદમાં મળી આવેલા આ નવા વેરીયન્ટને લઈ રાજ્યનો આરોગ્ય વિભાગ ચિંતા સાથે હરકતમાં છે.

ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક: ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.