માતા-પિતાને લગ્નના ઘણા વર્ષો બાદ ઘરે પારણું બંધાયું હતું તેમને એક બાળકીનો જન્મ થયો હતો. પરંતુ બાળકીના જન્મ થતા જ ત્રીજો પગ પણ આવતા માતા-પિતા ચિંતાતુર બન્યા હતા. તબીબી ભાષામાં તેને પાયરો મેલીયા કહેવાય છે. તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પીડીયાટ્રીક વિભાગમાં બાળકીની સારવાર ચાલી રહી હતી.એક્સપર્ટ ડૉકટર્સ માટે આ બાળકીની સારવાર એક ચેલેન્જ હતી.એક્સપર્ટ ડોક્ટર્સે આ અંગે ચર્ચા વિચારણા કરીને બાળકીની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.
બાળકીના એક્સ-રે, સોનોગ્રાફી અને પરીક્ષણ કરીને બાળકીને જન્મના 5 દિવસ પૂર્ણ થતા સર્જરી કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાક જેટલા સમય સુધી સર્જરી ચાલી હતી.સર્જરી દરમિયાન બાળકીને શરીરના અન્ય કોઈ ભાગને નુકસાન ન થાય તે અંગે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. દોઢ કલાકની સફળ સર્જરી થયા બાદ ડોક્ટર્સે રાહતનો શ્વાસ લીધો હતો.
ત્રણ પગ સાથે જન્મેલી બાળકીની સિવિલ હોસ્પિટલમાં કરાઈ સફળ સર્જરી - gujarat
અમદાવાદઃ શહેરમાં એક બાળકીનો ત્રણ પગ સાથે જન્મ થયો હતો. બાળકી 5 દિવસની થઈ તે બાદ ડૉક્ટર દ્વારા વિચારણા કરીને બાળકીની સર્જરી કરીને ત્રીજો પગ દૂર કરવામાં આવ્યો છે. સફળ ઓપરેશન પછી આ બાળકી હાલમાં સલામત છે.
માતા-પિતાને લગ્નના ઘણા વર્ષો બાદ ઘરે પારણું બંધાયું હતું તેમને એક બાળકીનો જન્મ થયો હતો. પરંતુ બાળકીના જન્મ થતા જ ત્રીજો પગ પણ આવતા માતા-પિતા ચિંતાતુર બન્યા હતા. તબીબી ભાષામાં તેને પાયરો મેલીયા કહેવાય છે. તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પીડીયાટ્રીક વિભાગમાં બાળકીની સારવાર ચાલી રહી હતી.એક્સપર્ટ ડૉકટર્સ માટે આ બાળકીની સારવાર એક ચેલેન્જ હતી.એક્સપર્ટ ડોક્ટર્સે આ અંગે ચર્ચા વિચારણા કરીને બાળકીની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.
બાળકીના એક્સ-રે, સોનોગ્રાફી અને પરીક્ષણ કરીને બાળકીને જન્મના 5 દિવસ પૂર્ણ થતા સર્જરી કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાક જેટલા સમય સુધી સર્જરી ચાલી હતી.સર્જરી દરમિયાન બાળકીને શરીરના અન્ય કોઈ ભાગને નુકસાન ન થાય તે અંગે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. દોઢ કલાકની સફળ સર્જરી થયા બાદ ડોક્ટર્સે રાહતનો શ્વાસ લીધો હતો.
Body:માતા-પિતાને લગ્નના ઘણા વર્ષો બાદ ઘરે પારણું બંધાયું હતું અને એક બાળકીનો જન્મ થયો હતો પરંતુ બાળકીના જન્મ થતા જ ત્રીજો પગ પણ આવતા માતા-પિતા ચિંતાતુર બન્યા હતા પરંતુ તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પીડીયાત્રીક વિભાગમાં બાળકીની સારવાર ચાલી રહી હતી.એક્સપર્ટ ડોકટરો માટે આ બાળકીની સારવાર એક ચેલેન્જ રૂપ હતી.એક્સપર્ટ ડોક્ટરોએ આ અંગે ચર્ચા વિચારણા કરીને બાળકીની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.
બાળકીના એક્સ-રે,સોનોગ્રાફી અને પરીક્ષણ કરીને બાળકીને જન્મના ૫ દિવસ પૂર્ણ થતા સર્જરી કરવામાં આવી હતી.જેમાં લગભગ ૧.૩૦ કલાક જેટલા સમય સુધી સર્જરી ચાલી હતી.સર્જરી દરમિયાન બાળકીને શરીરના અન્ય કોઈ અંગે નુકસાન નાં થાય તે અંગે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું.૧.૩૦ કલાકની સફળ સર્જરી થયા બાદ ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો હતો.બાળકીની ત્રણ પગ હતા જેને તબીબી ભાષામાં પાયરો મેલીયા કહેવાય છે.Conclusion:null