ETV Bharat / state

અમદાવાદના જિલ્લા બન્યા ભ્રષ્ટાચારનું કેન્દ્ર, હવે આ તાલુકામાં સરકારી કર્મચારીએ લીધી લાંચ - સાણંદ લાંચ કેસ

અમદાવાદ જિલ્લાના સાણંદમાં સબ રજિસ્ટ્રાર જિતેન્દ્ર પટેલ અને ગાંધીનગર ટાઉન પ્લાનિંગની કચેરીના (sanand bribe case ) પ્લાનિંંગ આસિસ્ટન્ટ સંજયકુમાર લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ACBએ છટકું ગોઠવી બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદના જિલ્લા બન્યા ભ્રષ્ટાચારનું કેન્દ્ર, હવે આ તાલુકામાં સરકારી કર્મચારીએ લીધી લાંચસબરજીસ્ટ્રાર 11 લાખની લાંચ લેતા (Anti Corruption Bureau)
અમદાવાદના જિલ્લા બન્યા ભ્રષ્ટાચારનું કેન્દ્ર, હવે આ તાલુકામાં સરકારી કર્મચારીએ લીધી લાંચ
author img

By

Published : May 25, 2022, 12:56 PM IST

અમદાવાદ: અમદાવાદના સાણંદતાલુકાના સબરજીસ્ટ્રાર A.C.Bના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. સબરજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલ રુપિયા 11 લાખની લાંચ લેતા ઝડપાયા હતી. જીતેંદ્રકુમાર મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે અને દસ્તાવેજ કરી આપવા બાબતે રુપિયા 18 લાખની લાંચ માગી હતી. જો કે રકઝક (Anti Corruption Bureau) બાદ રુપિયા 11 લાખ નક્કી થયા હતા. વચેટીયા મોમીન રીઝવાન ગુલામ રસુલના મારફતે લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ ટ્રેપ ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: Surat Theft Case: સુરતમાં વધ્યો તસ્કરોનો આતંક, હવે કોને બનાવ્યું નિશાન, જૂઓ

સબરજીસ્ટ્રાર લાંચ લેતા પકડાયા: ફરિયાદી પેતાના બાકી રહેલા દસ્તાવેજ મેળવવા (The sub-registrar was caught taking bribe) માટે આરોપી જીતેન્દ્ર પટેલને કહ્યું પરંતુ, તેણે અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂપિયા રુપિયા 18 લાખની લાંચની માગણી કરી હતી. રકજકના અંતે રૂપિયા 11 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય ફરિયાદીએ A.C.Bનો સંપર્ક કર્યો હતો. જ્યારે A.C.B દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને A.C.B દ્વારા હાલમાં આ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતના રસ્તાઓમાં હવે નહીં પડશે ખાડા કારણ કે મનપાએ શહેરમાં સ્ટીલ રોડ બનાવવાની કવાયત શરૂ કરી

ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર: ગાંધીનગર ટાઉન પ્લાનીંગની કચેરીના ટાઉન પ્લાનર અને (sanand bribe case )પ્લાનીંગ આસીટન્ટને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા રગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિએ A.C.Bમાં ફરિયાદ કરી હતી કે, ગાંધીનગર શેરથા રોડ પર આવેલા બે પ્લોટ ફાઇનલ પઝેશન માટે કલેકટરને સોંપ્યા હતા. જેના ફાઇનલ માપ માટે ગાંધીનગરમાં આવેલી ટાઉન પ્લાનીંગની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે માપણી કરવા માટે ટાઉન પ્લાનર નયન મહેતા અને પ્લાનીંગ આસીટન્ટ સંજયકુમારે રુપિયા ૧૫ લાખ ની માંગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.