ETV Bharat / state

લદાખની સિંધુ નદીના ઇતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી

author img

By

Published : Jun 1, 2022, 7:46 PM IST

લદાખમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ (Students of Gujarat University)કામગીરી સામે આવી છે. વિદ્યાર્થીઓએ અહીંની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન (Indus River Cleanup Campaign)હાથ ધરી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો સાથે જ અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત નહિ કરવાનો સંદેશો પાઠવ્યો.

લદાખની સિંધુ નદીના
લદાખની સિંધુ નદીના ઇતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી

અમદાવાદઃ સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ(Students of Gujarat University) કામગીરી સામે આવી છે. આ વિદ્યાર્થીઓએ અહીંની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરી (Cleaning campaign in Indus River of Ladakh)અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો સાથે જ અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત નહિ કરવાનો સંદેશો પાઠવ્યો.

લદાખની સિંધુ નદીના

અભિયાનમાં યુનિવર્સિટી ઓફ લદાખના 25 વિદ્યાર્થીઓ જોડાયા - ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હિમાલયની પર્વતમાળાઓમાં ગ્લેશિયર પીગળી રહ્યો છે. લદાખમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના નેચરલ રીસોરસીઝ ખતમ થઈ રહ્યા છે. જે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી સમાન છે. એક વિગત એવી પણ છે કે ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના બે ગામો અન્યત્ર વસવાટ કરવાની ફરજ પડી છે. જોકે લદાખમાં પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ દ્વારા અહીંની સિંધુ નદીમાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક બોટલ્સ, ટિન્સ, કોથળીઓ સહિતના કચરાના કારણે નદી પ્રદુષિત થઈ રહી છે. ત્યારે લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્ટનેબલિટીના 20 વિધાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે. આ અભિયાનમાં યુનિવર્સિટી ઓફ લદાખના 25 વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ પણ વાંચોઃ Gujarat University: લદાખ યુનિવર્સિટી વચ્ચે થયા MOU

કચરો ફેંકી લદાખની ખૂબસુરતીને બરબાદ ન કરે - IISના ડાયરેકટર સુધાનશું જહાંગીરએ જણાવ્યું કે IISના વિદ્યાર્થીઓએ સિંધુ નદી જેને ઇન્દુસ નદી પણ કહેવાય છે જેનો લદાખમાં ઘાટ આવ્યો છે. જ્યાં સફાઈ અભિયાન કરવાનું નક્કી કર્યું. અને સફાઈ અભિયાન કરતા અંદાજે અઢી ટન પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો. વિદ્યાર્થીઓનું આ સફાઈ અભિયાન જોઈને લદાખના લોકોએ તેની સરાહના કરી. લદાખના લોકોએ એવું પણ કહ્યું કે આ પ્રકારની કામગીરી હજુ સુધી અહીં કોઈએ કરી નથી. ઇતિહાસમાં પણ પહેલીવાર હતું કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લદાખ આવી આ પ્રકારે કામગીરી કરી હોય. અહીંના કેન્ટીન ચલાવતા એક વ્યક્તિએ વિધાર્થીઓની આ કામગીરી બદલ સૌને ચા પીવડાવી હતી. તેમણે અહીં પ્રવાસે આવતા લોકોને અપીલ પણ કરી કે આ પ્રકારે નદીમાં કચરો ફેંકી લદાખની ખૂબસુરતીને બરબાદ ન કરે. આ પ્રકારની સફાઈ ડ્રાઇવ વિધાર્થીઓ કારગીલમાં પણ કરશે.

આ પણ વાંચોઃ "રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશન"ના સુત્ર સાથે ડીસાના યુવાનોની લદાખ સાયકલ યાત્રા

વિદ્યાર્થીઓ સફાઈ ડ્રાઇવ કારગીલમાં કરશે - જ્યારે ઇતિહાસમાં પણ પહેલીવાર હતું કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લદાખ આવી આ પ્રકારે કામગીરી કરી હોય. અહીંના કેન્ટીન ચલાવતા એક વ્યક્તિએ વિદ્યાર્થીઓની આ કામગીરી બદલ સૌને ચા પીવડાવી હતી. તેમણે અહીં પ્રવાસે આવતા લોકોને અપીલ પણ કરી કે આ પ્રકારે નદીમાં કચરો ફેંકી લદાખની ખૂબસુરતીને બરબાદ ન કરે. આ પ્રકારની સફાઈ ડ્રાઇવ વિદ્યાર્થીઓ કારગીલમાં પણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.