ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ ઇન્ડિયન હેરિટેજ થીમ એટલા માટે પસંદ કર્યું કે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઇન્ડિયન આર્ટ એન્ડ ક્રાફ્ટનું મહત્વ દર્શાવી શકાય. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે લાઇન ડ્રોઈંગ અને કેટલાંક પ્રાઇમરી કલર્સનો ઉપયોગ કર્યો હતો અને સર્જનાત્મક રીતે તેમણે ભારતીય હેરિટેજ માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
'વર્લ્ડ આર્ટસ ડે' નિમિત્તે ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ 50 ફૂટનું ચિત્ર તૈયાર કર્યું - Gujarati News
અમદાવાદઃ વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે ઉજવાતા 'વર્લ્ડ આર્ટસ ડે' નિમિત્તે અમદાવાદના એક સ્ટુડિયોમાં ફાઈન આર્ટસના 70થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયન હેરિટેજ થીમ આધારિત 50 ફૂટનું ચિત્ર સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ ઇન્ડિયન હેરિટેજ થીમ એટલા માટે પસંદ કર્યું કે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઇન્ડિયન આર્ટ એન્ડ ક્રાફ્ટનું મહત્વ દર્શાવી શકાય. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે લાઇન ડ્રોઈંગ અને કેટલાંક પ્રાઇમરી કલર્સનો ઉપયોગ કર્યો હતો અને સર્જનાત્મક રીતે તેમણે ભારતીય હેરિટેજ માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
Intro:વિશ્વભરમાં દર વર્ષે ૧૫ એપ્રિલે ઉજવાતા વર્લ્ડ આર્ટસ ડે નિમિત્તે અમદાવાદના એક સ્ટુડિયોમાં 70થી વધુ ફાઈન આર્ટસ સ્ટુડન્ટ્સ દ્વારા ઇન્ડિયન હેરિટેજ થીમ પર આધારિત ૫૦ ફૂટ નું ચિત્ર સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું હતું
Body:ફાઈનાન્સ ના વિદ્યાર્થીઓએ ઇન્ડિયન હેરિટેજ નથી એટલા માટે પસંદ કર્યું કે વૈશ્વિક પરિદૃશ્યમાં ઇન્ડિયન આર્ટ એન્ડ ક્રાફ્ટ નું મહત્વ દર્શાવી શકાય
Conclusion:વિદ્યાર્થીઓએ મુખ્યત્વે લાઇન ડ્રોઈંગ અને કેટલાંક પ્રાઇમરી કલર્સનો ઉપયોગ કર્યો હતો. અને સર્જનાત્મક રીતે તેમણે ભારતીય હેરિટેજ માટેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો