અમદાવાદના થલતેજ ખાતે પુલવામા થયેલી ઘટનાને પગલે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ ખત્મ કરોના નારા સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. અને આ ઘટનાને લઇને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવે તેવું સંગઠનોએ જણાવ્યું હતું.
#PulwamaAttackની અસર, પાક. PMના પુતળા સળગાવ્યા
અમદાવાદ: પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે પણ કેટલાક સંગઠનો દ્વારા આ ઘટનાને પગલે પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના થલતેજ ખાતે પુલવામા થયેલી ઘટનાને પગલે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ ખત્મ કરોના નારા સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. અને આ ઘટનાને લઇને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવે તેવું સંગઠનોએ જણાવ્યું હતું.
PulwamaAttackની અસર, પાક. PMના પુતળા સળગાવ્યા
Statue of prime minister of Pakistan burnt in Ahmedabad
gujarati news,Prime Minister,Pakistan,burnt,statue,Yash Upadhyay

Conclusion: