ETV Bharat / state

અમદાવાદમાં 3 મે સુધી આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ રહેશે: મ્યુનિસિપલ કમિશ્નર - gujrat in corona

અમદાવાદમાં કોરોનાના સૈથી વધુ પોઝિટિવ કેસ જોવા મળે છે. જેથી શહેરમાં 3 મે સુધી કોઈ પણ આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો નહીં ખુલે તેવું મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતુ.

શહેરમાં ત્રણ 3 મે સુધી કોઈ પણ આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો નહીં ખુલે: મ્યુનિસિપલ કમિશ્નર

author img

By

Published : Apr 26, 2020, 3:35 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના સૈથી વધુ પોઝિટિવ કેસ જોવા મળે છે. જેથી શહેરમાં 3 મે સુધી કોઈ પણ આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો નહીં ખુલે તેવું મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતુ.

રાજ્ય સરકારે નાની દુકાનોને ખોલવાની પરવાનગી આપી હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ 3 મે સુધી દુકાનો નહીં ખોલવાની માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, અમદાવાદમાં જીવન જરૂરિયાત સિવાયની કોઈ દુકાન 3 મે પહેલા નહીં ખુલે. લોકડાઉનની સ્થિતિ 3 મે સુધી યથાવત જ રહેશે.

વેપારી એસોસિએશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.