ETV Bharat / state

શાહઆલમ હિંસા: CAAના વિરોધ રેલીમાં હિંસા ફેલાવનાર લોકોના કોર્ટે જામીન ફગાવ્યા - અમદાવાદ મેટ્રો કોર્ટે

અમદાવાદઃ શાહઆલમમાં CAA અને NRCના વિરોધની રેલી દરમ્યાન થયેલી હિંસા બાદ સોશ્યલ મીડિયા પર ખોટા વીડિયો પોસ્ટ કરી લોકોને ઉશ્કેરવાના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે કોગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન ઉંમર ખાન પઠાણના જામીન ફગાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

CAAના વિરોધ રેલીમાં હિંસા ફેલાવનાર લોકોના કોર્ટ જામીન ફગાવ્યા
CAAના વિરોધ રેલીમાં હિંસા ફેલાવનાર લોકોના કોર્ટ જામીન ફગાવ્યા
author img

By

Published : Dec 23, 2019, 9:59 PM IST

શાહઆલમમાં હિંસાની ઘટના દરમ્યાન ઉમર ખાન પઠાણે ફેસબુક પર વિવાદાસ્પદ વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયો લખનઉનો હોવા છતાં તેને શાહઆલમનો બતાવી ટોળાને ઉશકેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે ખોટો વીડિયો અપ્લોડ કરી લોકોને ભ્રમિત કરી ઉશકેરવાનો આક્ષેપ પઠાણ પર કર્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં પોલીસ વ્યકિતના ઘરમાં ઘુસીને દમન કરતી હોય તેમ દેખાઈ રહ્યું છે.

CAAના વિરોધ રેલીમાં હિંસા ફેલાવનાર લોકોના કોર્ટ જામીન ફગાવ્યા

આ સિવાય શાહઆલમમાં થયેલી હિંસાના ટોળામાં સામેલ 13 લોકોની જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી. મેટ્રો કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે આરોપીઓ પર આઈપીસીની કલમ 307 લગાડવામાં આવી છે જેના જામીન આપવાની સતા મેટ્રો કોર્ટ પાસે ન હોવાથી શેસન્સમાં જામીન અરજી દાખલ કરવી પડશે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે NRC અને CAAના વિરોધમાં સ્થાનિક કોગ્રેસી કોર્પોરેટર શહેઝાદ ખાન દ્વારા રેલી કાઢવામાં આવી હતી, પરતું પોલીસે પરવાનગી ન આપતા છતાં રેલી કાઢવાનો પ્રયાસ કરાતા પોલીસે સ્થાનિક આગેવાનોની ધરપકડ કરતા ટોળો ઉશકેરાયો હતો અને હિંસા ફાટી નીકળી હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

અમદાવાદના શાહઆલમમાં CAA અને NRCના વિરોધની રેલી દરમ્યાન થયેલી હિંસા બાદ સોશ્યલ મીડિયા પર ખોટા વીડિયો પોસ્ટ કરી લોકોને ઉશ્કેરવાના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે કોગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન ઉંમર ખાન પઠાણના જામીન ફગાવ્યા હોવાની વિગતો સામે આવી છે. Body:શાહઆલમમાં હિંસાની ઘટના દરમ્યાન ઉમર ખાન પઠાણે ફેસબુક પર વિવાદાસ્પદ વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયો લખનઉનો હોવા છતાં તેને શાહઆલમનો બતાવી ટોળાને ઉશકેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે ખોટો વીડિયો અપ્લોડ કરી લોકોને ભ્રમિત કરી ઉશકેરવાનો આક્ષેપ પઠાણ પર કર્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં પોલીસ વ્યકિતના ઘરમાં ઘુસીને દમન કરતી હોય તેમ દેખાઈ રહ્યું છે. 

આ સિવાય શાહઆલમમાં થયેલી હિંસાના ટોળામાં સામેલ 13 લોકોની  જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી. મેટ્રો કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે આરોપીઓ પર આઈપીસીની કલમ 307 લગાડવામાં આવી છે જેના જામીન આપવાની સતા મેટ્રો કોર્ટ પાસે ન હોવાથી શેસન્સમાં જામીન અરજી દાખલ કરવી પડશે. Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે NRC અને CAAના વિરોધમાં સ્થાનિક કોગ્રેસી કોર્પોરેટર શહેઝાદ ખાન દ્વારા રેલી કાઢવામાં આવી હતી પરતું પોલીસે પરવાનગી ન આપતા છતાં રેલી કાઢવાનો પ્રયાસ કરાતા પોલીસે સ્થાનિક આગેવાનોની  ધરપકડ કરતા ટોળો ઉશકેરાયો હતો અને હિંસા ફાટી નીકળી હતી. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.