ETV Bharat / state

મોબાઈલ સ્નેચિંગ કરતો 'શાહરૂખ' ઝડપાયો, સરખેજ પોલીસે ભણાવ્યો પાઠ - અમદાવાદમાં મોબાઈલ સ્નેચિંગ

અમદાવાદની સરખેજ પોલીસે (Sarkhej Police Station) રાહદારીઓના મોબાઈલ ઝૂંટવી લેનારા 2 આરોપીની ધરપકડ (Sarkhej Police Station arrested Mobile Snatcher) કરી હતી. આ સાથે જ પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો કબજે કર્યા હતા. તેમની પૂછપરછ કરતાં આ બંને રીઢા આરોપી હોવાનું સામે આવ્યું હતું.

મોબાઈલ સ્નેચિંગ કરતો 'શાહરૂખ' ઝડપાયો, સરખેજ પોલીસે ભણાવ્યો પાઠ

author img

By

Published : Jan 10, 2023, 4:09 PM IST

પોલીસે 14 મોબાઈલ કબજે કર્યા

અમદાવાદ શહેરમાં ચેઈન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ (Mobile Snatching in Ahmedabad) કરવું આરોપીઓ માટે હવે ચણા ખાવાનો ખેલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ પણ આવા આરોપીઓને સીધા કરવામાં પાછળ નથી. હાલમાં જ સરખેજ પોલીસે (Sarkhej Police Station) આવા આરોપીઓને ઝડપી પાડી તેમને પાઠ ભણાવ્યો હતો.

સરખેજ પોલીસે કર્યો પર્દાફાશ સરખેજ પોલીસે (Sarkhej Police Station) રસ્તે ચાલીને જતા માણસોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનારા 2 આરોપીની ધરપકડ (Sarkhej Police Station arrested Mobile Snatcher) કરી હતી. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 14 મોબાઈલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન કબજે કર્યું હતું. સાથે જ મોબાઈલના માલિકોને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે 14 મોબાઈલ કબજે કર્યા સરખેજ પોલીસે (Sarkhej Police Station) આ મામલે મશકુર ઉર્ફે શાહરૂખ ડેલિગરા અને મોહમ્મદ સોયબ શેખ નામના 2 શખ્સોની ધરપકડ (Sarkhej Police Station arrested Mobile Snatcher) કરી છે. બંને આરોપીઓ ફતેવાડીના રહેવાસી છે. પોલીસે આરોપીને મોબાઈલ સ્નેચિંગના (Mobile Snatching in Ahmedabad) ગુનામાં ઝડપી તેમની પાસેથી રૂપિયા 98,000 રૂપિયાની કિંમતના 14 મોબાઈલ કબજે કર્યા છે.

2 પોલીસ સ્ટેશનના ગુનાના ભેદ ઉકેલાયા સાથે જ મોબાઈલ સ્નેચિંગના (Mobile Snatcher in Ahmedabad) ગુનામાં ઉપયોગમાં લેવાતું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આનંદનગર અને સરખેજ પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સાથે જ અન્ય ચોરી ક્યાં કરી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો મજા માણવા માટે ચાલું કર્યું ચેઈન સ્નેચિંગ, અને પોલીસે કર્યા હાલ બેહાલ

મોબાઈલ માલિકની ઓળખ થઈ ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા મશકુર ડેલિગરા અગાઉ વાસણા, વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) તો અન્ય આરોપી મોહમ્મદ શોએબ પણ ચોરીના ગુનામાં ઝડપાયો (Sarkhej Police Station arrested Mobile Snatcher) હોવાનું સામે આવ્યું હતું. આરોપી પાસેથી મળી આવેલા 14 મોબાઈલમાંથી 2 મોબાઈલ માલિકની ઓળખ થઈ છે. જ્યારે અન્ય 12 મોબાઈલ કોના છે અને ક્યાં ચોરી કરી હતી તે અંગે તપાસ થઈ રહી છે. સાથે જ આરોપી વિરૂદ્ધ વધુમાં વધુ ગુના દાખલ થાય તે માટે પોલીસ ફરિયાદીઓનો સંપર્ક કરી રહી છે.

આ પણ વાંચો Crime In Ahmedabad: નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર 44 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

કડક કાર્યવાહી થશે આ અંગે એમ ડિવિઝન એસીપી એસ. ડી. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપીને તપાસ કરતા અનેક ઉકેલાયો છે. તેમ જ જે લોકોના મોબાઈલ આરોપીઓએ ઝૂંટવી લીધા છે તે તમામ ફરિયાદીઓને શોધીને ગુનાઓ દાખલ કરાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.