ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવતા રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. જેથી ગુજરાતની 2 રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી હતી. કોંગ્રેસે સૌરાષ્ટ્રના ચંદ્રિકાબેન ચૂડાસમા અને દક્ષિણ ગુજરાતના ગૌરવ પંડ્યાને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
વિદેશ પ્રધાન જયશંકર અને જુગલ ઠાકોરે જગન્નાથ ભગવાનના કર્યા દર્શન
અમદાવાદ: રાજ્યની રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર આજે મતદાન થશે અને પરિણામ પણ સાંજે આવશે. ભાજપે વિદેશ પ્રધાન એસ.જયશંકર અને જુગલ ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકારો બંને જગન્નાથ મંદિર પહોચ્યા હતા. જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી પણ કરી હતી. જે બંને રાજ્યસભાના ઉમેદવારો ગાંધીનગર જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવતા રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. જેથી ગુજરાતની 2 રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી હતી. કોંગ્રેસે સૌરાષ્ટ્રના ચંદ્રિકાબેન ચૂડાસમા અને દક્ષિણ ગુજરાતના ગૌરવ પંડ્યાને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
વિદેશ પ્રધાન જયશંકર અને જુગલ ઠાકોરે જગન્નાથ ભગવાનના કર્યા દર્શન
અમદાવાદ: રાજ્યની રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર આજે મતદાન થશે અને પરિણામ પણ સાંજે આવશે. ભાજપે વિદેશ પ્રધાન એસ.જયશંકર અને જુગલ ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકારો બંને જગન્નાથ મંદિર પહોચ્યા હતા. જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી પણ કરી હતી. જે બંને રાજ્યસભાના ઉમેદવારો ગાંધીનગર જવા રવાના થશે. જશે

Conclusion: