ETV Bharat / state

સાબરમતી વિસ્તારમાં છરાની અણીયે લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા - યુવકને માર મારી લૂંટ

અમદાવાદના સાબરમતીમાં એક યુવકને માર મારી લૂંટ ( Robbery at knifepoint in Sabarmati ) ચલાવનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી ( Ahmedabad Police Arrest three Accused ) લીધી છે. હેમિલ ભટ્ટ નામના યુવાને મોબાઈલનો પાસવર્ડ ન આપતાં તેને છરાના ઘા પણ મારવામાં આવ્યાં હતાં.

સાબરમતી વિસ્તારમાં છરાની અણીયે લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા

author img

By

Published : Nov 18, 2022, 9:53 PM IST

અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાં છરાની અણીયે લૂંટ ( Robbery at knifepoint in Sabarmati ) ચલાવનાર શખ્સોની પોલીસે ધરપકડ ( Ahmedabad Police Arrest three Accused ) કરી છે. સાબરમતી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય હેમિલ ભટ્ટ 16મી નવેમ્બરના રોજ રાત્રે એક વાગે સાણંદથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે ન્યુ રાણીપ આર્યવિલા ફ્લેટની આગળ જાહેર રોડ પર 3 શખ્સો ઉભા હતાં. જેમાંથી બે શખ્સોએ હેમલ ભટ્ટને રોડ પર ઉભો રાખ્યો હતો અને ત્રીજા શખ્સે તેને મારવાનું શરૂ કર્યુ હતું. મારતા મારતા ત્રણેય શખ્સો હેમલ ભટ્ટને લઈને રોડની સાઈડમાં લઈ ગયા હતાં અને યુવકના પાકિટ તેમજ મોબાઈલ ફોન લઈ ( Ahmedabad Crime ) લીધો હતો.

મોબાઇલનો પાસવર્ડ ન આપ્યો આરોપીઓએ એટલે ન અટકતા યુવકને છરાથી શરીરના પાછળના ભાગે ઘા માર્યા હતાં. તેમજ યુવકના મોબાઈલનો પાસવર્ડ માંગતા યુવકે પાસવર્ડ ન આપતા આરોપીઓએ યુવકનો ફોન ત્યાં જ ફેંકી પાકિટ લઈને ફરાર થઈ ગયા હતાં. યુવકના પાકિટમાં 5-6 હજાર રોકડ ( Robbery at knifepoint in Sabarmati ) અને અગત્યના દસ્તાવેજ હતાં. જોકે યુવકને ઈજાઓ થતા તેણે સ્વજનને બોલાવી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. આ મામલે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ ( Ahmedabad Police Arrest three Accused ) કરી છે.

આરોપીઓની વધુ પૂછપરછ સાબરમતી પોલીસ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન ન્યુ રાણીપ ખાતે સરસ્વતીનગર નાકા પાસેથી આરોપીઓને ઝડપી ( Ahmedabad Police Arrest three Accused ) લીધા હતાં. પકડાયેલા આરોપીઓના નામ શૈલૈષ ગૌણ, કાર્તિક રાજપૂત અને સન્ની ભાટીયા હોવાનું ખુલ્યું છે. જે ત્રણેય આરોપીઓ સામે સાબરમતી પોલીસ મથકે જ ગુના નોંધાયેલા હોવાથી પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.