ETV Bharat / state

ટેક્સ પેટે કરોડોના ઉઘરાણા છતાં અમદાવાદના ખાડા ન બૂરાણા - Bad road in Ahmedabad

અમદાવાદ શહેરમાં વરસાદ Rain in Ahmedabad બાદ ઠેર ઠેર રોડ તૂટી ગયા છે અને ખાડા પડ્યા છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 20000 જેટલા નાના મોટા ખાડા Roads broke in Ahmedabad પડયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા 15 સપ્ટેબર પહેલા તમામ રોડ રીપેર કરી દેવાની Bad road in Ahmedabad સૂચના આપી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં રોડ પર માત્ર 20000 જેટલા નાના મોટા ખાડા જાણો ક્યા સુધીમાં ખાડા પુરાણ કરવામાં આવશે

author img

By

Published : Aug 23, 2022, 3:02 PM IST

અમદાવાદ શહેરનો સ્માર્ટ સીટી તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતા ચોમાસાની સીઝનમાં અમદાવાદ શહેરની( Rain in Ahmedabad) જનતા રોડની બિસ્માર હાલત છુટકારો મળતો નથી. આ વર્ષે પણ અમદાવાદ શહેરમા 20000 નાના મોટા ખાડા(Roads broke in Ahmedabad)પડયા છે. તેવા દાવા ખુદ અમદાવાદ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા અલગ જ છે.

અમદાવાદ શહેરમાં રોડ પર ખાડા

15 સપ્ટેમ્બર સુધીમાં ખાડા પુરી દેવામાં આવશે રોડ એન્ડ બિલ્ડીંગ (Road and Building)કમિટીમાં ચેરમેન મહાદેવ દેસાઈ જણાવ્યું હતુ અમદાવાદ શહેરમાં 1 દિવસમાં અંદાજિત 18 ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં અનેક જગ્યા પર રોડ તૂટવાની સમસ્યા ઉભી( road potholes in ahmedabad )થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલા ખાડા પુરાણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે 23944 જેટલા રોડ પર થિંગડા મારવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા આગામી 15 સપ્ટેમ્બર સુધીમા તમામ રોડ ખાડા પુરા કરી દેવામાં આવશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો વ્યારા ઉનાઈ નેશનલ હાઇવેના રમ્યા રામ, લોકોને પડતી મુશ્કેલી

સૌથી વધુ ખાડા દક્ષિણ ઝોનમાં અમદાવાદ શહેરમાં 23,944 જેટલા ખાડા પડ્યા છે. જેમાં સૌથી (Amdavad Municipal Corporation)વધુ ખાડા દક્ષિણ ઝોનમાં 6109 ખાડા પડયા છે. જ્યારે સૌથી ઓછા મધ્ય ઝોનમાં 267 જેટલા ખાડા (Bad road in Ahmedabad)પડ્યા છે. અન્ય ઝોનની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં 3069, ઉત્તર દક્ષિણ ઝોનમાં 3757, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 277, પૂર્વ ઝોનમાં 4066, અને ઉત્તર ઝોનમાં 3820 જેટલા ખાડા પુરવામાં આવ્યા છે.

આ પણ વાંચો વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો

નવા રોડ પર તકતી લગાવાનો નિર્ણય હજુ સુધી અમલ નહીં અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે પણ નવા રોડ બને તે રોડ પર જે તે કોન્ટ્રકટર નામ, કયા વર્ષે રોડ બન્યો, કેટલો ખર્ચ થયો તેની વિગતો સાથેની તકતી લાગવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્પોરેશન દ્વારા 486 કિલોમીટર જેટલક નવા રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તે નવા રોડ પર તકતી લગાવામાં આવી નથી. હવે આ નવા રોડ પર ક્યારે તકતી લગાવવામાં આવશે તે મોટો સવાલ કોર્પોરેશન સામે ઉભો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.