આ દુર્ઘટનામાં બે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
અમદાવાદની હિરાવાડીમાં પોલીસની જીપે 3 લોકોને અડફેટે લીધા, 1નું મોત - ahmedabad
અમદાવાદ: શહેરના હિરાવાડી વિસ્તાર નજીક પોલીસની એક જીપે 3 રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.

આ દુર્ઘટનામાં બે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
હિરાવાડીમાં પોલીસની જીપે 3ને અડફેટે લીધા, 1નું મોત
અમદાવાદ: શહેરના હિરાવાડી વિસ્તાર નજીક પોલીસની એક જીપે 3 રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટના બાદ પોલીસની જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.

Conclusion: