ETV Bharat / state

અમદાવાદમાં રાત્રે 12 વાગ્યાથી રિક્ષા પૈડાં થંભ્યા, 36 કલાક સુધી રિક્ષા ચાલકોની હડતાળ

રાજ્યમાં પેટ્રોલ ડીઝલ(Petrol diesel Price) અને સીએનજી ગેસમાં (CNG gas)ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે ભારે વિરોધ બાદ કેન્દ્ર સરકારે(Central Government) પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. અમદાવાદમાં સીએનજી ગેસના ભાવ(Prices of CNG gas in Ahmedabad) વધતા રીક્ષા ચાલકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકો મુખ્ય ત્રણ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે બીજા રાજ્યોની જેમ કોરોનામાં જે રીક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ કથળી છે તે લોકોને આર્થિક સહાય સરકાર કરે આ ઉપરાંત સીએનજીના ભાવમાં સરકાર ઘટાડો કરે અને પોલીસ દ્વારા રીક્ષા ચાલકો પર દમન ગુજારવામાં આવે છે તે બંધ કરે તેવી માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે.

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષા પૈડાં થંભી જશે, 36 કલાક સુધી રિક્ષા ચાલકોની હડતાળ

author img

By

Published : Nov 15, 2021, 8:23 AM IST

  • આજે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ
  • મુખ્ય ત્રણ માંગણીઓને લઈને હડતાળ
  • CNG ગેસમાં ભાવવધારો પાછો ખેંચવા માંગ

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ(Petrol diesel Price) અને સીએનજી ગેસમાં(CNG gas) ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે ભારે વિરોધ બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના (Central Government Petrol Diesel)ભાવમાં ઘટાડો કર્યો હતો. અમદાવાદમાં સીએનજી ગેસના ભાવ(Prices of CNG gas in Ahmedabad) વધતા રિક્ષા ચાલકોએ પણ વિરોધ (Rickshaw drivers also protested)નોંધાવ્યો હતો. ત્યારે હજુ સુધી તેના ભાવ ઘટ્યા નથી. ત્યારે વધુ એક વાર રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. જેમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષા ચાલકોની હડતાળ( Rickshaw drivers strike)થશે.

કોરોનામાં આર્થિક પરિસ્થિતિ કથળીતેને સહાય આપે

ત્યારે રૃિક્ષા ચાલકો મુખ્ય ત્રણ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે બીજા રાજ્યોની જેમ કોરોનામાં જે રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ કથળી છે તે લોકોને આર્થિક સહાય સરકાર કરે આ ઉપરાંત સીએનજીના ભાવમાં સરકાર ઘટાડો કરે અને પોલીસ દ્વારા રીક્ષા ચાલકો પર દમન ગુજારવામાં આવે છે તે બંધ કરે તેવી માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે.

માંગણી નહિ સ્વીકારે તો અચોક્કસ મુદ્દત માટે હડતાળ

ત્યારે આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષાના પૈડા અમદાવાદમાં થંભી જશે. ત્યારે હાલમાં માત્ર 36 કલાકની હડતાળ પર ઉતરવાના છે. પરંતુ જો આગામી સમયમાં સરકાર એક પણ માંગણી નહિ સ્વીકારે તો અચોક્કસ મુદ્દત માટે હડતાળ પડવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

આ પણ વાંચોઃ ઇસ્લામ ધર્મ પાક ગ્રંથ કુરાને શરીફ વિશે વાણી વિલાસ કરતા ગુજરાતમાં પણ વસીમ રિજવીનો વિરોધ

આ પણ વાંચોઃ હિન્દૂ ધર્મમાં 'તુલસી વિવાહ' પર્વની ઉજવણી બાબતે જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.