ETV Bharat / state

TAT ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર, આવ્યું 62.32% પરિણામ - Government

અમદાવાદ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી TATની પરીક્ષાનું ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં શિક્ષણ અભિરૂચિ કસોટી માધ્યમિકનું 62.32% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિષયોને આવરી લેતું પરિણામ જાહેર થયું છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 16, 2019, 6:42 PM IST

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરી 2019ની રવિવારે લેવાયેલી TATની પરીક્ષામાં કુલ 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1,20,862 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. તો આ પરિક્ષામાં 65,876 ગેરહાજર રહ્યાં હતા. TATની પરીક્ષાનું કુલ પરિણામ 62.32% જાહેર થયું છે. ગુજરાતી માધ્યમના તમામ વિષયનું પરિણામ તથા OMR સહિતની ફાયનલ આન્સર કી ઓફિસિયલ વેબસાઈટ પર મુકવામાં આવી છે.

લોકસભા ચૂંટણીના કારણે ચૂંટણી આચાર સંહિતાને લઈને પરિણામ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગુરૂવારના પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓને હાશકારો મળ્યો હતો.

R_GJ_AHD_08_15_MAY_2019_TAT_RESULT_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMD

કેટેગરી-હેડલાઈન-રાજ્ય-અમદાવાદ 

હેડિંગ- TATનું ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૨.૩૨% જાહેર 
 
અમદાવાદ-ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલ ટેટની પરીક્ષાનું ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર થઇ ગયું છે. શિક્ષણ અભિરુચિ કસોટી (માધ્યમિક)નું ૬૨.૩૨% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિષયોને આવરી લેતું પરિણામ જાહેર થયું છે. 

૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રવિવારે લેવાયેલ પરીક્ષામાં કુલ ૧,૮૬,૭૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧,૨૦,૮૬૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૬૫,૮૭૬ ગેરહાજર રહ્યા હતા. ટેટની પરીક્ષાનું કુલ પરિણામ ૬૨.૩૨%  જાહેર થયું છે. ગુજરાતી માધ્યમના તમામ વિષયનું પરિણામ તથા ઓએમઆર સહિતની ફાયનલ આન્સર કી ઓફિસિયલ વેબસાઈટ પાર મુકવામાં આવી છે.

લોકસભા ચૂંટણીના કારણે ચૂંટણી આચારસંહિતા લઈને પરિણામ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો, ત્યારે ગુરુવારે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓને હાશકારો મળ્યો હતો. 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.