ETV Bharat / state

અમદાવાદમાં 16 કલાક બાદ બલરામ થવાણી સામે રાયોટિંગ અને મારામારીની નોંધાઈ ફરિયાદ - AHD

અમદાવાદઃ શહેરના નરોડામાં પાણીની વિકટ સમસ્યાને લઈને રવિવારે મહિલાઓ ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફીસ બહાર વિરોધ કરવા પહોંચી હતી. જ્યાં ઉશ્કેરાયેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ એક મહિલાને થપ્પડ મારી તેને લાતો મારી હોવાથી મહિલા ઘાયલ થઈ હતી. આ મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ
author img

By

Published : Jun 3, 2019, 4:23 PM IST

મહિલાને જાહેરમાં માર મારવાના મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી વિરૂદ્ધ 16 કલાક બાદ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી છે. આ કેસમાં રાયોટિંગ, મારામારી અને ધમકી આપ્યાનો મહિલાએ ઉલ્લેખ કર્યો હતો, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી છે.

અમદાવાદમાં 16 કલાક બાદ બલરામ થવાણી સામે રાયોટિંગ અને મારામારીની નોંધાઈ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, મહિલાને રવિવાર સાંજથી અનેક લોકોના સમાધાન કરવા માટે ફોન આવી રહ્યા હતા, પરંતુ મહિલાએ ફરિયાદ નોંધાવી દીધી છે. જેથી પોલીસ હવે આ દિશામાં આગળ વધુ તપાસ હાથ ધરી રહી છે.

R_GJ_AHD_10_03_JUN_2019_BALRAM_THAVANI_UPDATE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

આખરે 16 કલાક બાદ બલરામ થાવાણી સામે રાયોટિંગ,મારામારીની નોંધાઈ ફરિયાદ...

મહિલાને જાહેરમાં મારમારવાના મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી વિરુદ્ધ 16 કલાક બાદ પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં રાયોટિંગ,મારામારી અને ધમકી આપ્યાનો મહિલાએ ઉલ્લેખ કર્યો હતો માટે પોલીસે તે અંગે ફરિયાદ નોંધી છે.ઉલ્લેખનીય છે કે મહિલાને ગઈ કાલ સાંજથી અનેક લોકોના સમાધાન કરવા માટે ફોન આવી રહ્યા હતા પરંતુ મહિલાએ ફરિયાદ નોંધાવી જ છે હવે પોલીસ દ્વારા આ દિશામાં આગળ તપાસ કરવામાં આવશે.

બાઈટ- નિરજકુમાર બડગુર્જર  (ડીસીપી-ઝોન-4)

નોંધ- સ્ટોરી સવારે 01 નંબરથી મોકલેલી હતી તેમાં અપડેટ કરવું અને હિન્દી બાઈટ પણ છે તો નેશનલ ડેસ્કને આપવા વિનંતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.