આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગર 43.3 ડિગ્રી, રાજકોટ 42.5 ડિગ્રી, ગાંધીનગર 42 ડિગ્રી, ડીસા 42 ડિગ્રી, વડોદરા નું તાપમાન પણ 42 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં રેડ એલર્ટ, ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે ગરમીની આગાહી
અમદાવાદઃ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે આગામી 26 તારીખે રેડ એલર્ટ જાહેર કરાઈ છે.
આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગર 43.3 ડિગ્રી, રાજકોટ 42.5 ડિગ્રી, ગાંધીનગર 42 ડિગ્રી, ડીસા 42 ડિગ્રી, વડોદરા નું તાપમાન પણ 42 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં રેડ એલર્ટ, ગુજરાતમાં ત્રણ દિવસ ભારે ગરમી પડશેઃ હવામાન વિભાગ
અમદાવાદ
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમી નો પારો સતત વધી રહ્યો છે ત્યારે આજે અમદાવાદનું તાપમાન ૪૩.૪ ડિગ્રી નોંધાયું છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી ૨૬ તારીખે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આજે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી નોંધાયું હતું. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે સુરેન્દ્રનગર ૪૩.૩ ડિગ્રી, રાજકોટ ૪૨.૫ ડિગ્રી, ગાંધીનગર ૪૨ ડિગ્રી, ડીસા ૪૨ ડિગ્રી, વડોદરા નું તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તર પશ્ચિમ પવનોના કારણે ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે પરંતુ હોટવેવની કોઈ આગાહી કરવામાં આવી નથી. આજથી ૨૮ એપ્રિલ દરમિયાન ભારે ગરમી પડવાની આગાહી કરવામા આવી છે. ૨૬ થી ૨૮ એપ્રિલ દરમિયાન ગરમ પવનો ફૂંકાશે, અને તાપમાન ૪૪ ડિગ્રી પહોચવાની સંભાવના છે.
Byte 1 જયંત સરકાર, ડાયરેકટર, હવામાન વિભાગ, અમદાવાદ
નોંધ: લાઈવ કીટ થી વિડિયો મોકલ્યા છે
Conclusion: