ETV Bharat / state

Record break Corona: IIM અમદાવાદમાં કોરોનાનો કહેર, કેમ્પસના 34 લોકો થયા સંક્રમિત - Ahmedabad IIM

ગુજરાતમાં કોરોનાના કેસોની (Record break Corona) સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં મંગળવારએ કોરોનાના કુલ 17,119 કેસો સામે આવ્યાં છે. આ સાથે મંગળવારએ અમદાવાદ IIM (Covid in IIM Ahmedabad) ખાતે કોરાનાના 34 કેસો નોંધાયા છે. આ સાથે સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.

Record break Corona: કોરોનાને પડી ડબલ મજા, અમદાવાદ IIM સાથે ગુજરાતમાં રોકોર્ડ બ્રેક કેસ

author img

By

Published : Jan 19, 2022, 12:53 PM IST

Updated : Jan 19, 2022, 1:40 PM IST

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોની (Record break Corona) સંખ્યામાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. દરરોજ કોરોના ગુજરાતના હજારો લોકોને પોતાનો શિકાર બનાવે છે, ત્યારે ગુજરાતના મંગળવારના કોરાનાના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં કોરોનાના કુલ 17,119 કેસો સામે આવ્યાં છે, જે પહેલી અને બીજી લહેરની સરખામણીમાં રેકોર્ડ બ્રેક કેસો છે. આ સાથે કોરોનાની ઝપેટમાં અમદાવાદ IIMના 34 લોકો (Covid in IIM Ahmedabad) પણ આવી ગયાં છે.

અમદાવાદ IIMમાંથી 34 લોકો પોઝિટિવ

અમદાવાદ IIMમાં (Ahmedabad IIM) મંગળવારએ 115 લોકોના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા, જેમાં 34 લોકો પોઝિટિવ આવ્યાં છે. આ પોઝિટિવ કેસોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે. આ સમાચાર IIM કેમ્પસમાં ફરી વળતાં ફફડાટ અને હાહાકાર મચી ગયો છે.

અમદાવાદમાં કોરોનાના નવા 6078 કેસ

ગુજરાતમાં મંગળવારએ કોરોનાના નવા કુલ 17,119 કેસ સામે આવતા કોરોનાએ પહેલી અને બીજી લહેરનો રોકોર્ડ તોડ્યો છે. જેમાંથી એકલા અમદાવાદમાં કોરોનાના 6078 કેસ નોંધાયા છે. આ સાથે પોલીસ તંત્ર, શાળા, કોલેજ સહિત નોતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. તેની સાથે મંગળવારના સમાચાર મળ્યાં છે કે, અમદાવાદના IIMમાં પણ કોરોનાંનો કહેર છવાયો છે અને એકસાથે 34 વિદ્યાર્થીઓ અને સ્ટાફ પોઝિટિવ આવતા સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો:

અમદાવાદની IIMમાં કોરોના વિસ્ફોટ, વધું 23 કેસ નોંધાયા

અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ : અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ નોંધાયા

Last Updated : Jan 19, 2022, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.